રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ મીક્સ કરી,એક વાર સાદા પાણીથી ધૂઓ.પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી અને તેમાં હળદર,અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફવા મૂકો.
- 2
દાલ બફાઈ જાય એટલે એક કડાઈમાં તેલ, અને ઘી,બંને મીક્સ કરી તેમાં હીંગ, ઉમેરો અને તેમાં આદુ,મરચાં લસણનીપેસ્ટ, ડુંગળી,અને ટામેટાં,નો વઘાર કરો.
- 3
પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો, પછી તેમાં ખાંડ, અને લીંબુ, નાખી અને તેમાં દાલ નાખી ૧૦ મીનીટ માટે ઉકાળો.
- 4
દાલ ઉકળી જાય પછી, તેમાં તડકો કરો. તડકા માટે એક નાની કડાઈમાં તેલ,ઘી અને,રાઈ,જીરું,અનેહિંગ,નાખી લાલ મરચું, અને ગરમ મસાલોનાખી, દાલ ઉપર તડકો કરો. પછી તેમાં ધાણા ભાજી નાખી મિક્સ કરો.
- 5
લો તૈયાર છે, સ્વાદિષ્ટ દાલ ફ્રાય અને તેને જીરા રાઈસ,સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ધાબા સ્ટાઇલ દાલ પાલક (Dhaba Style Dal Palak Recipe In Gujarati)
#AM1 આપણે રેસ્ટોરન્ટમાં જોઈએ ત્યારે દાળ-પાલક અને જીરા રાઈસ ઓર્ડર કરીએ છીએ અહીં ધાબા સ્ટાઇલ દાલ પાલક ની રેસીપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824198
ટિપ્પણીઓ