કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)

#GA4
#week8
#sweetcorn
ચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય...
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4
#week8
#sweetcorn
ચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય...
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને પેહલા તો બાફી લેવાના છે...અને ઠંડા પડે એટલે દાણા કાઢી લેવાના છે
- 2
હવે કાંદા ટામેટા કેપ્સીકમ ને જીણું સમારી લેવાનું છે...
- 3
હવે એક બોલ માં મકાઈ માં દાણા સમરેલા કાંદા ટામેટા કેપ્સીકમ..અને ઉપર પ્રમાણેના બધા મસાલા એડ કરી લેવા...અને માખણ ને રૂમ tempreture પર રાખી એ માખણ લય ત્યારબાદ બરાબર મિક્સ કરી ઉપર થી ચીઝ છીણી લેવું...અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું..
Similar Recipes
-
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
ચણા જોર અને કોર્ન ચાટ (Chana Jor & Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6 આ chat એકદમ ઈઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ડાયટ માટે પણ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તેમાં ચણા છે જે હેલ્ધી છે અને બાફેલા અમેરિકન માં કઈ એ પણ ટેસ્ટી તે તો આપે જ છે પણ હેલ્ધી પણ કહેવાય અને ડાયેટ માટે બેસ્ટ છે કારણ કે આ ચાટ માં આપણે બટાકા કે કશું કરતા નથી ડાયટમાં જોઈએ એ જ બધા કાચા શાકભાજી અને ટેસ્ટ માટે મસાલા છે Nikita Dave -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
-
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
મગ કોર્ન ચાટ(Mag Corn Chaat recipe In Gujarati)
#ફટાફટચાટ તો ઘણા પ્રકાર ની તમે લોકો એ ખાધી હશે .મને આજે આ ચાટ બનાવવાનું મન થયું એટલે આ ચાટ બનાવી .ઘર માં બધા ને ગમી . Rekha Ramchandani -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryચાટ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે કોઈ પણ કોમ્બિનેશન સાથે બનાવવા માં આવે તો ખૂબ મજા આવે છે અહીંયા મેં કોર્ન ચાટ બનાવેલ છે.ઝડપી અને ચટાકેદાર Vaishnav Aarti -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
સરળ અને હેલ્ધી રેસિપી.#GA4#SWEETCORN Chandni Kevin Bhavsar -
કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
#ST આ સરળ અને ઝડપી સ્વાદિષ્ટ ચાટ છે.આ ચાટ સાંજ નાં નાસ્તા માટે અને બાળકો નું પ્રિય છે.સાઉથ ઈન્ડિયા માં ફૂડ કાફે અને રેસ્ટોરન્ટ માં લોકપ્રિય છે. Bina Mithani -
સ્ટફડ કોર્ન ચાટ પૂરી (Stuffed Corn Chaat Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસ્ટફિંગ કોર્ન ચાટ પૂરી(બાય મેગી મસાલા ઈ મેજિક) Prafulla Ramoliya -
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં અમેરિકન કોર્નની ચાટ ઠેર-ઠેર વેચાતી હોય છે. અમેરિકન કોર્નની કુદરતી મીઠાશ સાથે ડુંગળી-ટામેટા, કેપ્સીકમ, કાકડી અને બીજા ભાવતાં શાકભાજીના ઉપયોગથી ઝડપથી બની જતી રેસીપી છે. ઉપરથી મરચું પાઉડર, ચાટ મસાલા અને લીંબુ ની ખટાશ તથા કોથમીર-ફુદીના ની રીફ્રેશીંગ ફ્લેવર હોવાથી કોર્ન ચાટ ખાવાની ઈચ્છા થઈ જ જાય. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#monsoonમકાઈની ભેળચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે. Kashmira Bhuva -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
ચાટ તો બધાના ઘરમાં બનતીજ હોય છે અને ધણી જાતની ચાટ બને છે.આજે મે બધાંને ભાવે તેવી કોર્ન ચાટ બનાવી છે. #GA4#Week6 Aarti Dattani -
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (23)