દાળવડા (Dalvada Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામમગની દાળ
  2. 100 ગ્રામચણાની દાળ
  3. 50 ગ્રામઅડદની દાળ
  4. 2-3કાપેલા લીલાં મરચાં
  5. 2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  6. 2 ચમચીઆદુની પેસ્ટ
  7. 1મોટી સમારેલી ડુંગળી
  8. 2 ચમચીસમારેલી કોથમીર
  9. 1 ચમચીહળદર
  10. સ્વાદાનુસાર મીઠું
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી દાળ 4 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ ધોઈને પાણી નીતારીને મિક્સરમાં કરકરી વાટી લો. હવે બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    તૈયાર ખીરાને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે વડા મૂકી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes