દાળવડા (Dalvada Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1 કપમગની ફોતરાવાળી દાળ
  2. 2 ચમચીઅડદની દાળ
  3. લીલા મરચા
  4. ૧ ટુકડોઆદુ
  5. ૮ થી ૧૦ કળી લસણ
  6. લીલા ધાણા
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દાળ ને બરાબર ધોઈ બેથી ત્રણ કલાક પલાળી રાખો

  2. 2

    દાળમાંથી પાણી કાઢી મિક્સીમાં પીસી લો આદુ મરચા લસણ વાટી લો

  3. 3

    આ મિશ્રણને બરાબર આશરે દસ મિનિટ સુધી ફેંટી લો હવે તેમાં મીઠું વાટેલી પેસ્ટ આદુ-મરચા-લસણની પેસ્ટ લીલા ધાણા અને હિંગ ઉમેરી ફરી બરાબર ફીણી લો

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે હાથ ને પાણીવાળો કરી ખીરામાંથી થોડું થોડું ખીરું લઇ તેલમાં વડા ને મધ્યમ તાપે તળી લો

  5. 5

    વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો તૈયાર છે ગરમાગરમ દાળવડા તેને તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes