દાળ વડા(Dalvada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ અને મગની દાળને ૫-૬ કલાક પલાળી દેવાની... ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવાની થોડી ચણાની દાળ આખીરે તેવી રીતે પીસવાની...
- 2
ત્યારબાદ તેમાં બધા ઉપરના મસાલા એડ કરી દેવાના... તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું..
- 3
પછી તેને મીડીયમ આજ પર તરી લેવાના અને થોડા ઠંડા થાય એટલે તેને હાથ વડે અથવા વાટકા થી દબાવી દેવાના.. અને ત્યારબાદ જ્યારે સર્વ કરવા હોય ત્યારે પાછા તેને તળી અને ક્રિસ્પી કરવાના..
- 4
દાલ વડા તમે સાંભાર સાથે સર્વ કરી શકો અથવા સોસ કે ચટણી સાથે પણ સર્વ કરી શકાય. તો રેડી છે આપણા દાળ વડા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળવડા(Dalvada recipe in Gujarati)
#trendદાળવડા નામ સાંભળતાં મોં માં પાણી આવી જાય. દાળવડા અલગ અલગ રીતે બનતા હોય છે. અહીં આજે ત્રણ દાળ ને મિક્સ કરીને બનાવું છું.જે સ્વાદ માં ટેસ્ટી બને છે.દાળવડા ને ચા, ડુંગળી, તળેલા લીલા મરચા અથવા તમારી પસંદની ચટણી સાથે ગરમ ગરમ સવારના નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકાય છે.અહીં મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કયાૅ છે. Chhatbarshweta -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
દાલ વડા(Dalvada Recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય ત્યારે કંઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય તો આવા વાતાવરણમાં દાલ વડા એ પરફેક્ટ છે તો ચાલો દાળ વડા બનાવીએ Jasminben parmar -
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
-
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13733810
ટિપ્પણીઓ