કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
નાયલોન પૌવા ચેવડો (Nylon Poha chevdo Recipe in Gujarati)
લાઈટ નાસ્તા માટે નું બેસ્ટ ઓપ્શન. 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Disha Prashant Chavda -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
-
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકસ્નેપ ચેલેન્જ વીક 2#પૂર્વીબેન ની રેસિપિ થી પ્રેરણા લઈ આજે મેં પણ બનાવ્યો..ઓછા તેલની ટેસ્ટી રેસિપિ👌👌 Riddhi Dholakia -
પૌંઆનો શેકેલો ચેવડો (Roasted poha chevda) recipe in Gujarati )
#કૂકબુક* Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
-
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
-
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .#કૂકબુક#Post 1 Rekha Ramchandani -
-
-
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
#HR# હોળી ધુળેટી સ્પેશિયલ#Cookpad#Cookpadgujarati#Cookpadindia ચટાકેદાર ચટપટો ધાણીનો સ્વાદિષ્ટ ચેવડોહોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ધાણી ખજૂર પતાસા મમરા વગેરેનો વિવિધ રૂપ રીતે ઉપયોગ થાય છે જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરીને ધાણી નો વઘાર કરી અન્ય વસ્તુ ઉમેરીને મસાલેદાર બનાવવામાં આવે છે આનો સ્વાદ કંઈક ઓર જ હોય છે Ramaben Joshi -
-
-
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#MBR5#Week 5આ ડાયટ ચેવડો ખુબ જ હેલ્થી છે.અને સ્વાદિષ્ટ છે. Arpita Shah -
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી#goldenapron3Week8Puzzle Word - Peanutહોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042617
ટિપ્પણીઓ