ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો.

ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)

#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપબાસમતી ચોખા(અધકચરા બાફી લેવા)
  2. ૧/૨ કપબાફેલી મેક્રોની
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 2 ચમચીલાંબી સુધારેલી ડુંગળી
  5. 2 ચમચીઝીણી સમારેલી કોબીજ
  6. ૨ ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 2 ચમચીફૂલગોબી
  8. 2 ચમચીલાંબુ સુધારેલું ગાજર
  9. 2 ચમચીલીલી ડુંગળીના પાન સમારેલા
  10. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂનચાઈનીઝ ડ્રાય મસાલો
  12. 2 ચમચીસોયા સોસ
  13. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  14. 2 ચમચીતેલ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ગાર્નીશિંગ માટે:-કોથમીર અને લીલી ડુંગળી ના પાન (જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કડાઈમાં તેલ લઇ ગેસ પર ગરમ મૂકી તેમાં ડુંગળી સાંતળો. ગુલાબી થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને બધાજ વેજીટેબલ નાખી બરાબર સાતળો.

  2. 2

    વેજીટેબલ થોડાક કૂક થાય એટલે તેમાં સોયા સોસ,ચીલી સોસ, ચાઈનીઝ ડ્રાય મસાલો, મીઠું,મરી પાઉડર, ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેના બોઈલ કરેલા રાઈસ અને મેક્રોની ઉમેરી બધુ સારી રીતે મિક્સ કરો.

  3. 3

    બધુ સારી રીતે મિક્સ થઇ ગયા બાદ થોડીવાર કૂક થાય એટલે આપણા "ફ્રાઈડ રાઈસ વિથ મેક્રોની"તૈયાર છે તો તેને ગરમાગરમ કોથમીર અને ડુંગળીના લીલા પાન વડે ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes