કોબીજનો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)

Kavita Lathigara @Chef_kavitalathigara
કોબીજનો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીને લઈ બરાબર ધોઈ અને તેને ખમણ કરી લો 2 લીલા મરચા સમારીને નાખવા
- 2
તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ નો વઘાર કરવો
- 3
પછી તેમાં કોબી નો વઘાર કરવો મીઠું ઉમેરો
- 4
બેથી ત્રણ મિનિટ ચઢવા દેવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ લીલાં મરચાં નો સંભારો (Cabbage Green Chilly Sambharo Recipe In Gujarati)
#GA4#WEEK14 Sandhya Thaker -
-
-
-
-
-
-
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
-
-
-
-
-
-
-
-
કોબીનો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4#week14ગુજરાતી થાળી સંભારા વગર અધુરી લાગેPravinaben
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14243660
ટિપ્પણીઓ (3)