ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)

Kiran Jataniya @kiran_jataniya
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી,.ટામેટાં, કેપ્સીકમ, ડુંગળી ને જીણા સુધારી લો અથવા ચોપર ચોપ કરી લો. કોથમીર ને સુધારી લો.
- 2
ત્યારબાદ બધા મસાલા ને એક ડીશ મા મિક્સ કરી લૉ. જેથી પાપડ પર સ્પ્રિંકલ કરતી વખતે એકસરખો ટેસ્ટ આવે ને જલ્દી થી સ્પ્રિંકલ કરી શકાય. એટલે પાપડ પોચો પણ ની થાય.
- 3
ત્યારબાદ પાપડ ને નોનસ્ટિક તવી પર જરા તેલ લગાવી શેકી લૉ.મે અહી ગાર્લીક ફેલવર ના પાપડ લીધા છે.તો અને બંને બાજુ ગુલાબી ભાત પડે એ રીતે શેકી લૉ.
- 4
ત્યારબાદ પાપડ ને સર્વિંગ ડીશ મા લઈ પાપડ મૂકી તેના પર ચોપ કરેલા વેજિટેબલ છાંટી તેના પર કોથમીર છાંટી દો.તેના પર ખમણેલું ચીઝ છાંટી દો.ત્યારબાદ ઉપર મસાલો સ્પ્રિંકલ કરી દો. અને તરતજ સર્વ કરો.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615220
ટિપ્પણીઓ (15)