પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડ તવી પર શેકી થોડો વાળી લો.
- 2
એક બાઉલ મા ટામેટાં,ડુંગળી, બટાકુ, સેવ, ચવાણુ, લીલી ચટણી, કોથમીર ઉમેરો.
- 3
ટોમેટો કેચપ, સ્વાદ મુજબ મીઠુ, ચાટ મસાલો ઉમેરી સરસ મીકસ કરી આ મિશ્રણ ને પાપડ મા ભરી લો.
- 4
બધા પાપડ આ રીતે તૈયાર કરી લો.
- 5
મનપસંદ રીતે સજાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626451
ટિપ્પણીઓ (3)