ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં ૧ ચમચી મોણ ઊમેરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો

  2. 2

    પછી તેમાં તેલ ઉમેરી તેને કુણવી દસ મિનિટ સુધી રહેવા દો

  3. 3

    પછી તેના લૂઆ વાળી રોટી વણી તવા પર ચોડવી લો ગરમ ગરમ શાક સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes