મેંગો રાઈસ (Mango Rice Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

ચોખા/રાઈસ ડીશ એ એવી સામગ્રી છે જે આપણે કોઈ પણ પ્રકારના બનાવતા હોય છે.

ઉનાળામાં ફળોના રાજા કેરીનુ આગમન થાય એટલે આજે કાચી તોતાપુરી કેરી અને ચોખા વડે બનાવી દીધી નવી વાનગી #મેંગો_રાઈસ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. 1 કપકેરીની છીણ
  3. 4 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીઅડદની દાળ
  6. 1/4 ચમચીચણાની દાળ
  7. ચપટીહિંગ
  8. કાપેલા મરચાં, મીઠાં લીમડાના પાન
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીશેકેલા શીંગદાણા
  11. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  12. સ્વાદાનુસાર મીઠું
  13. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ, હિંગ, કાપેલા મરચાં મીઠાં લીમડાના પાન ઉમેરીને બરાબર હલાવો. હવે કેરીની છીણ ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે રાંધેલા ભાત, હળદર, મરચું અને મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ સમારેલી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરી બરાબર મિક્સ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes