પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ ગરમ થાય એટલે જીરું અને લીમડી નાખી બટાકા પેલા નાખી થવા દેવા. થોડી વાર પછી કાપેલા પરવળ નાખવા. ઢાંકી ને થવા દેવું.
- 2
થોડું સોફ્ટ થાય એટલે કેપ્સીકમ નાખી દેવા. ક્રશ કરેલી છાલ, અને ઉપર જણાવેલ બધા મસાલા નાખી ઢાંકી ને ૫ મિની થવા દેવું.
- 3
થોડો ટાઈમ ઓપન માં થવા દહીં લીલાં ધાણા અને લસણ નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પરવળ નું કાઠિયાવાડી શાક (Parval Kathiyawadi Shak Recipe In Gujarati)
#EB#Week2સાદા પરવળ નું શાક જલ્દી કોઈ ને ભાવતું નથી પણ આ રીતે બનાવાથી બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
પરવળ ઘણા ને નથી ભાવતા તો આ અલગ રીતે બનાવીશું તો ભાવશેજ. પ્રયત્ન કરવો જોઈએ.#EB#Week2Post 1 Dipika Suthar -
સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ (sweet stuffed parval With custrd recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 આ મીઠાઈ તમે ક્યારેય ચાખી નહિ હોય...પરવળ માંથી માત્ર શાક જ નથી બનતું પરંતુ તેમાંથી વિવિધ પ્રકારની સરસ મજાની મીઠાઈ પણ બનાવી શકાય છે.એમાં પણ આ તો ઘરમાં રહેલી વસ્તુઓમાં થી જ બની જાય છે, જે મેં અહી રજુ કરી છે Sonal Karia -
નવાબી પરવળ કરી (Nawabi Paraval Curry Recipe In Gujarati)
#EB#week2#paravalnushak#cookpad#cookpadgujarati#cookpadindiaપરવળ નાં શાક ને પનીરના સ્ટફિંગ સાથે તૈયાર કરેલ છે. બાળકોને આ શાક ગમતું કરવા માટે આ રીતે બનાવી શકો છો તેમને ચોક્કસ ભાવશે. Priyanka Chirayu Oza -
પરવળ પકવાન (Parval Pakwan Recipe In Gujarati)
આ એકદમ જુદી રીતે બનતું પરવળ પકવાન છે.,આ રીતે પરવળ નું શાક બનાવાથી ખાવા ની બહુ મઝા આવે છે. બધા ને બહુ જ ભાવશે#EB થીમ 2 Bela Doshi -
ભરેલા પરવળ નું ગ્રેવી વાળું શાક (Bharela Parval Gravy Shak Recipe In Gujarati)
#EB#Week2ગ્રેવી પરવળ ના રવૈયા નું શાક Apexa Parekh -
મલાઈ પરવળ (Malai Parval Recipe In Gujarati)
પરવળ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી અલગ-અલગ રીતે શાક બનાવી શકાય છે.મલાઈ પરવળ ક્રીમી અને લટપટ ગ્રેવી વાળું શાક છે ખુબ જ સરસ લાગે છે. આ શાક બનાવવાની રીત આપણા રોજબરોજના શાક કરતા એકદમ અલગ છે જેથી આ શાક ખાવાની મજા આવે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પરવળ (Paneer Parval Recipe In Gujarati)
#EB#week2ભરેલા પરવળ મા આવી રીતે પનીર નાખી ને બનાવશો તૉ જ નથી ખાતા એ પણ મજા થી ખાસે. Hetal amit Sheth -
પોટોલ (પરવળ) ભાજા
#EBweek2#cookpadindia#cookpadgujaratiપરવળ મા ભરપૂર માત્રા મા પ્રોટીન, વિટામિન એ અને સી હોય છે. પરવળ મા ખુબજ અંતીઓકસાઈડન્ટ્સ હોય છે. એ ખાવાથી આપડું પાચન ક્રિયા સારી થાય છે. આજે મે પરવળ નું શાક બંગાળી સ્ટાઇલ મા બનાયું છે. આ ડીશ મે મે લાલ મરચા ની જગ્યા એ લીલા મરચા નો ઉપયોગ કર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati)
#સુપરશેફ1ભરેલા શાક સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.પરવળ નું શાક બહુ ઓછા લોકો ને ભાવે છે ખાસ કરી ને બાળકો ને ભાવતું નથી.પણ આ રીતે મસાલો ભરી ને પરવળ નું શાક બનાવશો તો બધા ને ખૂબ ભાવશે.તેનો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
#EB#week2#પરવળનુંશાક#cookpadindia#cookpadgujarti#parwalkorma#parwalપરવળના શાકમાંથી બનાવવામાં આવતું પરવળ કોરમા ખૂબજ સ્વાદિષ્ટ બને છે. બંગાળ અને ઓરિસ્સામાં આ વાનગી ખુબજ પસંદ કરવામાં આવે છે. આ રેસિપીમાં આખા ગરમ મસાલા, મલાઈ અને કાજુની પેસ્ટ તેના સ્વાદમાં વધારો કરે છે. જો તમને પરવળનું શાક ન ભાવતું હોય તો આ રેસિપી એકવાર તમે જરૂર બનાવજો. Mamta Pandya -
ચટણી(chutney recipe in gujarati)
#MW3#ભજીયાની_ચટણીપોસ્ટ - 6 આપણે સૌ પરવળ નું શાક બનાવીયે ત્યારે તેની છાલ કાઢી નાંખીએ છીએ પરંતુ તેની છાલમાં ભરપૂર હિમોગ્લોબીન હોય છે...આપણે તેની છાલ અને બીજી સામગ્રી વડે ભજીયા સાથેની ચટણી બનાવીશું.... Sudha Banjara Vasani -
પરવળ નું શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpad_guj#cookpadindiaઘાટા લીલાં રંગ માં સફેદ કે આછા લીલાં પટ્ટા વાળું શાક એટલે પરવળ. વેલા માં ઊગતું આ શાક હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણ માં ઉગે છે. મે થી ઓગસ્ટ મહિના માં ભરપૂર મળતું આ શાક ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. વિટામિન એ, બી 1, બી 2, વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર એવા આ શાક માં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો પણ છે. સાથે સાથે લો કેલેરી હોવાથી કૉલોસ્ટેરોલ નું પ્રમાણ નીચું રાખવા માં મદદરૂપ છે. વડી ફાઇબર સંપન્ન આ શાક પાચનક્રિયા ને સારી રાખે છે. વર્ષો થી આયુર્વેદિક ઉપચાર તરીકે ભોજન માં પરવળ લેવાનું કહેવાયું છે.પરવળ ની છાલ થોડી જાડી હોય છે તથા પાકટ પરવળ માં બીજ પણ હોય છે. પરવળ નું શાક ઘણી રીતે બને છે. કોઈ છાલ કાઢી ને, કોઈ છાલ ને થોડી સોરી નાખી ને, કોઈ ભરેલું કરે છે. મેં પરવળ ના બધા પોષકતત્વો સલામત રહે અબે પરિવાર ને પસંદ આવે તેવી રીતે એકદમ સાદું અને સરળ રીતે શાક બનાવ્યું છે. Deepa Rupani -
-
-
પરવળ નું શાક (parval shaak Recipe in Gujarati)
પરવળ નું શાક ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી પણ છે તો મે બનાવિયું છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
સ્પેશ્યલ પરવળનું શાક(parval saak in Gujarati)
#સ્પાઈસી#માઇઇબુક post-5કોઈપણ પ્રસંગે કે મહેમાન આવે ત્યારે આ શાક બનાવશો તો બધા ખુશ થઇ જશે. ઘણાને પરવળનું શાક નથી ભાવતું પરંતુ જો આ રીતે બનાવશો તો બધા હોંશે હોંશે ખાશે Nirali Dudhat -
ભરેલા પરવળ બટાકા નું શાક (bharela parval bataka nu shaak recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ18આજે હું તમારી માટે ભરેલા પરવળ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં તો લાજવાબ છે પણ હેલ્થ માટે પણ ખૂબજ સારું છે આ શાક ખાવાથી ઘી ખાવા જેવી તાકત મલે છે અને નોર્મલ પરવળ નું શાક બધાજ બનાવતા હોય છે પણ ભરેલું શાક ખાવા ની એક અલગ જ મજા આવે છે તમે પણ આ શાક બનાવજો. Dhara Kiran Joshi -
-
પરવળના રવૈયા
#આ શાક ભરેલાં શાકનો મસાલો (સ્ટફિંગ) ની રેસિપી લઈને જ એ જ મસાલા વડે બનાવ્યું છે. આ શાક રસાવાળુ (ગ્રેવી) અને સૂકું (ડ્રાય) બંને રીતે બનાવી શકાય છે. પણ મારા ધરમાં પરવળ બધાને પંસદ નથી એટલે તેમાં જોડે હું બટાકા પણ ભરેલા મૂકું છું. એટલે રસાવાળુ/ ગ્રેવી બનાવું છું. Urmi Desai -
પનીર સ્ટફડ પરવળ દો પ્યાઝા (paneer stuffed parval do pyaza recipe In Gujarati)
#EB#week2પરવળ માં ખુબજ ખનીજ તત્વો અને ભરપુર વિટામિન રહેલા છે પરવળ અને ઘી ને એકસમાન ગણવામાં આવે છે તે શરીર નો બાંધો વિકસાવવામાં મદદરૂપ છે અહીં મે પનીર ને પરવળ માં સ્ટફડ કરી તેને વધુ પૌષ્ટિક બનાવી છે sonal hitesh panchal -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
રેડ સ્ટફ્ડ પરવળ ગ્રીન ગ્રેવી (Red stuffed parval With Green Gravy Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27આવું શાક તમે ક્યારેય નહીં ચાખ્યું હોય.....એક અલગ પ્રકારનું જ સ્ટફિંગ ભરી ને બનાવો પરવળ, લોકો ખુશ થઈ જશે. વેસ્ટ માંથી બેસ્ટ પણ થઈ જશે અને લોકોની વાહવાહ પણ મળશે..... Sonal Karia -
પરવળ નું મસાલા શાક
#SSM કોલેસ્ટ્રોલ ને બી. પી. માટે ઉતમ શાક તમે ગ્રેવીવાળૂ પંજાબી શાક ચિપ્સ શાક પણ કરી શકો છો HEMA OZA -
-
પરવળ સાલન હૈદરાબાદી સ્ટાઈલ (Parval Salan Hyderabadi Style Recipe In Gujarati)
#KS7પરવળ સાલન (પોટલ કોરમા)આપડે રેગ્યુલર પરવળ નો શાક ખાઈએ છે.એટલે મે આ નવી રીત નો શાક ટ્રાય કર્યુ છે.આ એક Hyderabadi વાનગી છે.સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Patel -
વેજ કીમા મસાલા (Veg Keema Masala Recipe in Gujarati)
બાળકો ઘણા શાકભાજી ખાતા નથી ત્યારે તેમને થોડો ફેરફાર કરી ને ખવડાવી શકાય છે. આ રેસીપી દરેક ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035861
ટિપ્પણીઓ (4)