પનીર પરવળ (Paneer Parval Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#week2
ભરેલા પરવળ મા આવી રીતે પનીર નાખી ને બનાવશો તૉ જ નથી ખાતા એ પણ મજા થી ખાસે.

પનીર પરવળ (Paneer Parval Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB
#week2
ભરેલા પરવળ મા આવી રીતે પનીર નાખી ને બનાવશો તૉ જ નથી ખાતા એ પણ મજા થી ખાસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપરવળ
  2. 150 ગ્રામપનીર
  3. 1મુઠી ફુદીનો
  4. 1/2મુઠી કોથમીર
  5. મસાલા
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચી ધાણાજેરું પાઉડર
  8. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીકાશ્મીરી મરચુ અથવા સ્વાદ અનુસાર
  11. મીઠુ સ્વાદ અનુસાર
  12. ચપટીહિંગ
  13. 2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પરવલ ને ધોઈ ને છાલ કાઢી વચ્ચે થી કાપો પડી દેવો.

  2. 2

    પનીર સાથે બધા માસાલા મીઠુ, ફુદીનો અને કોથમીર મિક્સર કરી ને રાખો.

  3. 3

    હવે પરવલ મા તિયાર કરેલો મસાલો ભરો.

  4. 4

    કડાઈ મા તેલ ગરમ કરી તેમાં પરવલ નહો અને ઢાંકી ને 1મિનિટ રવવાદો.

  5. 5

    મિનિટ પછી ખોલી ને 2થી 3 ચમચી જેટલું પાણી નાખી ચડાવો. આવી રીતે થોડું થોસું પાણી નાખતું જવાનુ અને પકવું. પરવલ જલ્દી ઓછા પાણી મા પણ ચડી જાય છે. લગ્ભગ 5 થી 7 મિનિટ મા શાક તિયાર થઇ જશે.

  6. 6

    ઉપર થી પનીર છીની ને નાખવું અને ફુદીના ના પણ છાંટવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes