રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
#EB
Week-11
રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ.
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB
Week-11
રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
મોળા મરચા લાઇ ને ધોઇ ને લાંબા ચાર કટ કરો. તેમાં મીઠું,હળદર,હિંગ,અને રાઈ ના કુરિયા અથવા તો મરચાં નો તૈયાર મસાલો નાખો.
- 2
પછી તેલ ગરમ કરી ને નાંખો. ત્યારબાદ લીંબુ નો રસ નાખી ને ચમચી થી મિક્સ કરો.
- 3
આ મરચાં ને અર્ધા કલાક પછી ખાવા માં લઇ શકીએ છીએ. તો ઇન્સ્ટન્ટ રાઈતા મરચાં નું અથાણું તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાઈતા મરચાં બનાવવા ખૂબ સહેલા છે. કાઠિયાવાડી જમણમાં મરચાં વગર ભાણું એટલે એ"અધૂરું ભાણું"ગણાય. કાઠિયાવાડના દરેક ઘરમાં રાઈતા મરચાં જોવા મળશે.મેં અહીં રાઈતા મરચાં બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
મસાલા મરચા(Masala Marcha Recipe in Gujarati)
અત્યારે શિયાળા માં કાચા અથાણાં ખાવા ની મજા જ અલગ હોઈ છે. રાઈ વાળા ગાજર, મરચા ખાવા ની મજા આ સીઝન માં અનેરી છે. રાઈ ની પ્રકૃતિ ગરમ છે એટલે શિયાળા માં ખાવા માં મજા આવે છે. મે આજે આપડે ઘર માં જે વઘાર માં રાઈ વાપરીએ છીએ એ જ રાઈ મે વાપરી રાઈ વાળા ગાજર મરચા બનવ્યા છે. #GA4#week13#chilly#મરચા#રાઈ વાળા ગાજર મરચા Archana99 Punjani -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB Week 11 આપણી ગુજરાતી થાળીમાં સાઈડ ડિશ તરીકે મરચા નું આગવું સ્થાન વર્ષોથી પરંપરાગત રીતે મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે પછી જાયે મરચા તળેલા હોય આથેલા હોય ભરેલા હોય કે સાદા સાદા હોય એ પોતાનું સ્થાન હજુ સુધી જાળવી રાખ્યું છે. આજે હું રાયના કુરિયા વાળા મરચા ની રેસીપી લઈને આવી છું. ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં સ્વાદિષ્ટ રેસીપી તૈયાર છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC4ગ્રીન કલર#EB#week11આ રાયતા મરચા આજે તાજા બનાવીને ખાઈ શકાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મરચાને આપણે લાંબો સમય રાખી ન શકે ૨ ત્રણ દિવસમાં ખાઈ શકાય Kalpana Mavani -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચા ગુજરાત માં ખાસ જોવા માં આવે છે . Harsha Gohil -
-
રાઈતા મરચા જૈન (Raita Marcha Jain Recipe In Gujarati)
#WP#RAITA_MARCHA#PICKLE#CHILI#LEMON#SIDEDISH#WINTER#STORAGE#COOKPADINDIA#COOKPADGUJARATI Shweta Shah -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#Palakગુજરાતી અથાણાં માં એમાંય ખાસ કરીને રાઇતા મરચાં થાળીમાં આવી જાય તો પૂછવું જ શું?? Daxita Shah -
-
રાઈતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11ફક્ત ૧૦ મિનિટ માં તૈયાર થઈ જતું અથાણું એટલે રાઈતા મરચાં એટલે કે આથેલાં મરચાંનું અથાણું.જેમાં રાઈનાં કૂરીયાં, સૂકા ધાણા, વરીયાળી, મીઠું, હળદર, લીંબુ અને હીંગ ઉમેરી ને બનાવવા માં આવે છે.આ અથાણું ખાટું ચટપટું સરસ લાગે છે. Sachi Sanket Naik -
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં સંભારો આવે એટલે થાળી પરફેક્ટ લાગે. આ સંભારો 10-15 દિવસ ફ્રીઝ માં સરસ રહે છે. Kinjal Shah -
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295405
ટિપ્પણીઓ (3)