રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાલ મરચાની ઉભી ચીરીમાં સમારી લો...પછી ચપ્પુથી તેમના બિયા કાઢી લો...એક ચમચી હળદર અને જરૂર મુજબ મીઠું લગાવી 30 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે રાઈના કુરિયા માંથી બે ભાગ કરો...એક ભાગના આખા રહેવા દો અને બીજા ભાગ ના કુરિયાને મિક્સર જારમાં અધકચરા પીસી લો.
- 3
એક પેનમાં સરસીયું તેલ ગરમ કરવા મુકો...ધુમાડો થાય તેવું ગરમ કરીને ગેસ બંધ કરો....તેલને ઠંડુ થવા દો....સરસવ ના તેલને બદલે બીજું તેલ પણ લઈ શકાય છે.
- 4
મરચાનું પાણી છૂટ્યું હશે એ એક ચારણીમાં નિતારી લો...હવે એક પહોળા વાસણમાં ઠંડુ થયેલું તેલ....હિંગ...રાઈના કુરિયા....કુરિયાનો ભૂકો...હળદર...વરિયાળી.....લીંબુનો રસ અને જરૂરી મીઠું ઉમેરી હાથ ની હથેળી વડે બરાબર સર્ક્યુલર મોશન માં ફીણી લો...થોડું હલકું થઈ જશે એટલે તેમાં નિતારેલા મરચા ઉમેરી દો. મિક્સ કરીને રાખો. લીંબુનો રસ પ્રિઝર્વેટિવ નું કામ કરશે.
- 5
આ રીતે બનાવેલા મરચા થોડા દિવસ ફ્રીઝમાં સારા રહે છે...... વધારે સમય રાખવા હોય તો વિનેગર ઉમેરીને સ્ટોર કરી શકાય..હવે રાઈતા લાલ મરચાં તૈયાર છે...બાઉલમાં કાઢી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાઈતા મરચા (Raita Marcha recipe in Gujarati)
#EB#week11આપણે ત્યાં થેપલા સાથે રાયતા મરચાં ખૂબ જ ફેમસ છે તમે બજારમાં થેપલા લેવા જાવ તો સાથે નાની પડીકીમાં રાયતા મરચા પણ હોય જ Sonal Karia -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
-
રાયતા મરચા(raita marcha recipe in gujarati)
#સાતમ આપણે સાતમ માટે બધી જ રસોઈ બનાવતા હોય છે પણ જ્યારે અથાણાં વગરએવું લાગે કે કાંઈક ઘટે છે અને કહેવત છે ને કે એ ગોળ વગર મોળો કંસાર એમ ગુજરાતી અથાણાં વગર સુનો સંસાર .ગુજરાતી માટે તો ડીશ માં જમવા ના પહેલા અથાણું પીરસાય છે એટલે સાતમ માટેની બેસ્ટ રેસીપી રાયતા મરચા Kalyani Komal -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચા ગુજરાત માં ખાસ જોવા માં આવે છે . Harsha Gohil -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#WP શિયાળામાં માં મરચા ખાવા ની મોજ આવે... ફ્રાય કરેલા, આથેલા, રાયતા મિર્ચી મજા આવે છે Harsha Gohil -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek-11 રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli આ મરચા ભાખરી અને થેપલા સાથે પણ લઈ શકાય છે. Nidhi Popat -
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
રાયતા મરચા(rayta marcha recipe in gujarati)
#સાઇડવધવાની મરચાં ખુબ જ મોળા હોય છે .રાઇ વાળા મરચા ગુજરાતી,પંજાબી,મહારાષ્ટ્રીયન,રાજસ્થાનીકોઈ પણ થાળી , રોટલી કે દાળ ભાત,રોટલા, કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.આ મરચા થીખવાનું વધારે ખવાય જાય છે. ગઠીયા સાથે તો આ મરચા મો માં પણી લાવી દે છે. ખાખરા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Hema Kamdar -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11ગોંડલ ના લાલ મરચા એટલે જોતા જ મોઢા મા પાણી આવી જાય. એનો કલર અને સ્વાદ અથાણું બનાવા માટે બેસ્ટ છે. Hetal amit Sheth -
રાયતા મરચાં - મરચા નું અથાણું (Raita Marcha Recipe In Gujarati)
મરચા નું અથાણું - રાયતા મરચા#EB #Week11 #Raita_Marcha#Cookpad #CookpadGujarati #Cooksnap#મરચાનુંઅથાણું #રાયતા_મરચાં #રાયતામરચાં#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveગુજરાતી ભોજન માં અનોખું સ્થાન ધરાવતા એવા રાયતા મરચાં રોટલી, પરોઠા, પૂરી, ભાખરી, રોટલા સાથે ખાવાની મજા આવે છે. શાક ની પણ ગરજ સારે છે. Manisha Sampat -
મુળા ગાજર મરચા રાયતા (Mooli Gajar Marcha Raita Recipe In Gujarati)
#cookpadindia રાયતા મુળા ગાજર મરચા Rekha Vora -
આથેલા લાલ મરચા (Athela Marcha Recipe In Gujarati)
#સાઇડ#redchillipickleગુજરાતીઓની થાળીમાં સંભારો,પાપડ,છાશ તો હોય જ છે પણ એક વસ્તુ કેમ ભૂલી જવાય આથેલા મરચા એ પણ લાલ મરચા. મોટા ભાગે આ મરચા બારેમાસ ન મળતા હોવાથી લોકો એકસાથે બનાવી ને ફી્ઝ મા સ્ટોર કરી રાખતા હોય છે. આ મરચા જમવામાં તો લઈ જ શકાય પણ થેપલા,ખીચડી સાથે ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
લાલ કેપ્સીકમ રાયતા (Red Capsicum Raita Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 15#EBWeek - 10Raita Marchaલાલ કેપ્સીકમ રાઈતા Ketki Dave -
-
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
-
લાલ મરચાં નું ગોળવાળું અથાણું (Lal Marcha Gol Valu Athanu Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada
More Recipes
ટિપ્પણીઓ (5)