દૂધ અને કેળાં (Doodh Kela Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#mr
Post 6
દૂધ અને કેળાં
Tu Nahi To Ye Fasting Bhi
Kya Fasting Hai...
Gul Nahin Khile Ke
Tera Intazar Hai....
Ke MILK & BANANA Ka Intazar Hai
Ke Tera Intazar Hai.....
સાચ્ચે જ ઉપવાસ માં દૂધ કેળાં ખાઇ લઇએ તો આખ્ખો દિવસ ભૂખ નથી લાગતી.... મારો તો આ અનુભવ છે.... અને તમારો👀?????

દૂધ અને કેળાં (Doodh Kela Recipe In Gujarati)

#mr
Post 6
દૂધ અને કેળાં
Tu Nahi To Ye Fasting Bhi
Kya Fasting Hai...
Gul Nahin Khile Ke
Tera Intazar Hai....
Ke MILK & BANANA Ka Intazar Hai
Ke Tera Intazar Hai.....
સાચ્ચે જ ઉપવાસ માં દૂધ કેળાં ખાઇ લઇએ તો આખ્ખો દિવસ ભૂખ નથી લાગતી.... મારો તો આ અનુભવ છે.... અને તમારો👀?????

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેળાં
  2. ૨૫૦ ગ્રામ દૂધ
  3. ૨ ટી સ્પૂનમધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ લો...

  2. 2

    કેળાં ના ગોળ પીતા કાપી એને દૂધ માં નાંખો... અને એમાં મધ મીક્ષ કરો અને એને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો

  3. 3

    1/2 કલાક પછી મસ્તી થી આરોગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes