રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટમાં ૪ ટી.સ્પૂન ઘી અને ૪ ટી.સ્પૂન દૂધ ઉમેરી ધાબો દઈ તેને થોડીવાર સાઈડ માં રાખો.
- 2
કડાઈમાં ઘી લઈ ગરમ કરવા મુકો અને બીજા એક પેનમાં ખાંડ અને પાણી લઈ ૧ ૧/૨ તારી ચાસણી બનાવો.
- 3
હવે ગરમ થયેલા ઘીમાં ધાબો દઈ ને ચાળેલો ચણા નો લોટ ઉમેરી સતત હલાવતા રહો.ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો હવે ગેસ બંધ કરી બાકી નું દૂધ ઉમેરો અને તૈયાર કરેલી ચાસણી ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ કરો તેમાં ઈલાયચી પાવડર અને કેસર ઉમેરી હલાવી મીક્સ કરી લો.
- 4
- 5
ગ્રીસ કરેલી થાળીમાં પાથરી ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી દો અને ઠરવા દો. પછી તેમાં કાપા પાડી પીસ કરીને સરવિંગ ડીશ માં કાઢી સર્વ કરવો.
- 6
તો તૈયાર છે delicious મોહનથાળ.
Similar Recipes
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpad Gujarati#COOKPAD INDIA#Medals#win Krishna Dholakia -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
-
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya -
-
-
મોહનથાળ
#ट्रेડિશનલઆ મિઠાઈ ગુજરાતી ની ट्रेડિશનલ મિઠાઈ છે.. દરેક ઘરમાં બનાવતા હોય છે.. મોહનથાળ માં બરાબર ધીરે તાપે શેકાય તો જ ટેસ્ટી લાગે છે.. અને ચાસણી આ બન્ને ધ્યાન રાખવું.. મારા ઘરે ચણા નો લોટ રેગ્યુલર હતો.. તેથી મેં તે વાપર્યો છે.. બાકી કરકરો લોટ પણ વાપરી શકાય.. Sunita Vaghela -
-
-
-
-
લચકો મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTદિવાળી હોય કે તહેવાર હોય ઘરમાં મિઠાઈ તો બને જ આજે આપણા લીનીમાબેન ના લાઈવ શો માં શીખી આ મોહનથાળ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
-
-
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
કાજુ બદામ મિલ્કશેક (Cashew Almond Milkshake Recipe In Gujarati)
#EB#ff1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મગસ
# GCR#cookpadindia#cookpafgujarti#besan#PR ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આજે ગણપતિ દાદા ને ભાવે એવો મગસ બનાવ્યો. Alpa Pandya -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
-
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય. આજે મેં અહીં માવો, કેસર અને ફૂડ કલર વાપર્યા વગર ગુજરાતી ટ્રેડિશનલ મોહનથાળની રેસિપી શેર કરી છે.#mohanthal#MohanthalRecipe#besanbarfi#meetha#sweetlove#foodphotography#cookpadindia#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15688546
ટિપ્પણીઓ (21)