મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#SF
આમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે.

મેક્સિકન ખાખરા ચાટ (Mexican Khakhra Chaat Recipe In Gujarati)

#SF
આમ તો બધા ખાખરા ખાતા જ હોઈ છે અને ચા માં પણ ખખરા ખાતા હોય છે બધા તો મે તેમાં થોડો ફેરફાર કરીને કંઈ અલગ રીતે ખાખરા બનવાના ટ્રાય કર્યો છે અને તેને મે મેક્સિકન ખાખરા ચાટ બનાવ્યું છે. તો તમે પણ ટ્રાય કરજો ખુબજ સરસ અને એકદમ નવું લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 પીસ
  1. 1પ્લેન ખાખરા
  2. 1 ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  3. 4 ટેબલ સ્પૂનટીસ્પૂન ટોમેટો કેચઅપ
  4. 3લસણ કાપેલું એકદમ નાનું
  5. 3ગ્રીન ચીલી નાની કાપેલી
  6. 1ડુંગળી નાની કાપેલી
  7. 1ટોમેટો નાનું કાપેલી
  8. 2 ટેબલ સ્પૂનકોબીજ કાપેલી એકદમ નાની
  9. 2 ટીસ્પૂનચાટ મસાલો
  10. 2 ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  11. 1 ટેબલ સ્પૂનધાણા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 2 ટેબલ સ્પૂનનાયલોન એકદમ ઝીણી સેવ
  14. 2 ટેબલ સ્પૂનજેલેપીનો ચીઝ સોસ
  15. 2 ટેબલ સ્પૂનવેજ માયો સોસ
  16. 1 ટીસ્પૂનલેમન જ્યુસ
  17. ગાર્નિશ કરવા માટે ધાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેક્સિકન ટોપિંગ બનાવવા માટે એક બોલ મા ડુંગળી,ટોમેટો,લસણ, ગ્રીન ચીલી,કોબીજ, ટોમેટો કેચઅપ,લાલ મરચું, લીંબુ ની રસ અને ધાણા બધું ભેગું કરીને એક સાથે બરાબર મિક્સ કરવું. હવે મેક્સિકન ટોપીંગ રેડી થઈ ગયું.

  2. 2

    હવે એક ખાખરા લઈ ને તેના પર ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ લઈ ને બંને બરાબર મોક્ષ કરવું અને તેને ખાખરા પર બરાબર બધી બાજુ મિક્સ કરવું.

  3. 3

    હવે તેના ઉપર રેડી કરેલું મેક્સિકન ટોપિંગ બધી બાજુ ખાખરા ની કવર કરે એ રીતે સ્પ્રેડ કરવું.

  4. 4

    હવે તેને ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલે કરવું.

  5. 5

    હવે તેના ઉપર માયો સોસ અને જેલેપિનો સોસ બરાબર ગોળ રાઉન્ડ થઈ એ રીતે સ્પ્રેડ કરવો.

  6. 6

    હવે તેના ઉપર ઝીણી નાયલોન સેવ ને સ્પરિંકલે કરવી અને ઉપર થી ધાણા અને ચાટ મસાલો નાખવો. તો રેડી છે એકદમ જલ્દી બને એવું અને એકદમ નવું અને સિમ્પલ ખાખરા ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes