ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)

Manisha Baxi
Manisha Baxi @mamisha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઘઉં ના ફાડા
  2. 1 વાટકો ખાંડ
  3. 1/2 લિટરદૂધ
  4. 1 વાટકીટોપરા નું ખમણ
  5. કાજુ અને કીસમીસ જરુર પ્રમાણે
  6. 1 મોટી ચમચીઇલાયચી પાઉડર
  7. થોડી ગુલાબ ની પાંખડી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉં ના ફાડા ને એક કલાક પાણી માં પલાળી રાખો હવે પાણી નિતારી તેને મિક્ષ્રી માં પલ્સ પર એક વખત ફેરવો

  2. 2

    હવે ઘઉં માં ફોતરી છૂટી પડી તે ફોતરી કાઢી નાખી.

  3. 3

    એક કુકર મા ઘઉં નાં ફાડા લઇ તેમાં દૂધ અને જરૂર પ્રમાણે પાણી નાખી 5 થી 6 સિટી મારી બરાબર બાફી લેવા.

  4. 4

    કુકર ખુલે એટલે ઘઉં ને એક પેન માં લઈ દૂધ અને પાણી બલે ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ ઉમેરી ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલવો.

  5. 5

    દૂધ અને ખાંડ નું પાણી બળી જાય અમે એક રસ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર કાજુ અને કીસમીસ નાખો બરાબર હલાવી લ્યો.

  6. 6

    એક ચોંકી માં ઘી લગાવી ખીચડો પાથરી દયો ઉપર થી ટોપરા નુ ખમણ અને ગુલાબ ની પાંખડી થી ડેકોરેશન કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Baxi
Manisha Baxi @mamisha
પર

Similar Recipes