ઘઉંના ફાડા નો શાહી ખીચડો

Anjali Bhatt
Anjali Bhatt @cook_22141865
Junagadh

ઘઉંના ફાડા નો શાહી ખીચડો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઘઉંના ફાડા
  2. 1લીટર આખું દૂધ
  3. 300 ગ્રામખાંડ
  4. 1 વાટકીમલાઈ
  5. મિક્સ ડ્રાયફ્રુટ
  6. 50 ગ્રામટોપરા નું જાડું ખમણ
  7. 1 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના ફાડા ત્રણથી ચાર ગણુ પાણી લઈ અને કુકરમાં બે સીટી બોલાવી બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ બાફેલા ફાડા ને કડાઈમાં કાઢી, તેમાં દૂધ અને ખાંડ ઉમેરી માધ્યમ આંચે સતત હલાવતા રહેવું.

  3. 3

    મિશ્રણ સહેજ ઘટ્ટ થાય એટલે તેમાં ઘી ને મલાઈ ઉમેરી મિક્સ કરવું. મિશ્રણ ચોસલા પડે એવું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતું રહેવું.

  4. 4

    ત્યારબાદ એક થાળી ઘી વડે ગ્રીસ કરી તે મિશ્રણમાં ડ્રાયફ્રુટ ઉમેરી પાથરવું. અને તેના ઉપર ટોપરાના ખમાણને પાથરી અને સહેજ હાથથી દબાવવું.

  5. 5

    ઠંડુ પડ્યા બાદ તેના પીસ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Bhatt
Anjali Bhatt @cook_22141865
પર
Junagadh

Similar Recipes