શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. કઢી
  2. 5 સ્પૂનબેસન
  3. 1/2 સ્પૂનહળદર
  4. 1 સ્પૂનલાલ મરચું
  5. 1 ચમચીઅજમો
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 કપદહીં
  9. જરૂર મુજબ પાણી
  10. 1 ચમચીમેથી
  11. 1 ચમચીજીરૂ
  12. 1 ચમચીમરી
  13. આખું લાલ મરચું
  14. હિંગ પિંચ
  15. 1. ડુંગળી
  16. લીલું મરચું
  17. ડબકા
  18. 2ડૂંગળી
  19. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  20. 2લીલા મરચા
  21. અજમો
  22. હળદર
  23. કસૂરી મેથી
  24. કોથમીર
  25. 1 કપબેસન
  26. 1 કપદહીં
  27. 1/4 સ્પૂનબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    લોટ અને દહીં નું મિશ્રણ બનાવી લો.બધા મસાલા ઉમેરી ને,તેલ નો વઘાર મૂકી તેમાં મેથી,જીરૂ,આખા ધાણા, મરી, ડૂંગળી નાખી વઘાર કરો.

  2. 2

    આ કઢી ને સતત હલાવતા રહી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી 15 મિનિટ ઉકાળવું.

  3. 3

    પકોડા માટેની બધીજ સામગ્રી મિક્સ કરી ને મિડિયમ ફ્લેમ પર પકોડા તળી લો.અને કઢી માં ઉમેરી 1 મિનિટ રહેવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes