જલેબી વાળી કઢી

Jyoti.K
Jyoti.K @cook_19300095

જલેબી વાળી કઢી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કઢી માટે સામગ્રી
  2. 1/ 2 લીટર છાશ
  3. 1/4 ચમચીરાય
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/4 ચમચીજીરું
  6. 1/2 ચમચીકસૂરી મેથી
  7. 1/4 ચમચીહળદર
  8. 2 ચમચીબેસન
  9. 1લીલું મરચું સમારેલું
  10. 1ડુંગળી બારીક સમારેલી
  11. ખાંડ સ્વાદ મુજબ
  12. જલેબી માટે ની સામગ્રી
  13. 1વાડકી બેસન
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1/4 ચમચીહળદર
  16. તેલ તળવા માટે
  17. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જલેબી બનવા માટે બેસન માં મીઠું,મરચું અને હળદર ઉમેરી પાતળો ઘોલ બનાવો.

  2. 2

    હવે પાઈપીન બેગ માં જલેબી નો ઘોલ ઉમેરી તેલ ગરમ થાય એટલે જોઈએ તે આકાર માં જલેબી તળી લો.

  3. 3

    હવે કઢી બનાવા માટે તેલ ગરમ કરો.તેલ ગરમ થતા જ રાય,જીરું,લીલું મરચું ઉમેરો.

  4. 4

    હવે છાશ માં બેસન ઉમેરી તેનું મિશ્રણ ઉમેરો.

  5. 5

    હવે હળદર,મીઠું,કસૂરી મેથી અને ખાંડ ઉમેરી કાઢી ને ધીમા તાપે ઉકળવા દો.

  6. 6

    કઢી સારી રીતે ઉકળી જાય એટલે કોથમીર ઉમેરો.

  7. 7

    હવે કઢી ને ભાત સાથે સર્વ કરો અને જલેબી સાથે તેની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

ટિપ્પણીઓ

Similar Recipes