ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા, બટાકા અને ટામેટા ધોઈને સમારી લો. હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું, હીંગ નો વઘાર કરો. પછી બધા શાક નાંખી મસાલા કરો. ઢાંકીને ધીમા તાપે ચડવા દો.
- 2
શાક હવે ટામેટા ના પાણીમાં અને તેલમાં ધીમા તાપે ચડશે. વચ્ચે હલાવી લેવું. ચડી જાય પછી ૫ મિનિટ સીજવા દો. કોથમીર નાંખી ને રોટલી સાથે સર્વ કરો.
Similar Recipes
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા ડ્રાય સબજી કેરી કરવામા સારી રહે .આજ મેં ટીંડોલા બટેકા ની સબજી બનાવી. Harsha Gohil -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#Goldenapron3#Week 21#SPICY Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpad Gujarati#Tindolanaynashah
-
-
ટીંડોળા નું શાક (Tindora Sabji Recipe In Gujarati)
#svc#cookpad_gujઆપણે ભલે નવી નવી વાનગી બનાવીએ, ખાઈએ અને ખવડાવીએ પરંતુ આપણું રોજીંદુ ભોજન તો રોટલી, શાક, દાળ ભાત જ હોય છે. અને તેમાં બનતા શાક ને આપણે મૂળભૂત મસાલા ના ઉપયોગ થી જ બનાવીએ છીએ.ટીંડોળા કે ગિલોડા જે હિન્દી ભાષા માં કુંદરૂ કે તેંડલી થી ઓળખાય છે તેનો ઉપયોગ શાક બનાવા માં જ થતો હોય છે.આજે હું રોજિંદા મસાલા સાથે ,મારા ઘરે બનતા ટીંડોળા ના શાક ની રેસીપી શેર કરું છું. Deepa Rupani -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16275465
ટિપ્પણીઓ (7)