દાળ ચોખા વગર ના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાં

#LB
લન્ચબોક્સ માં આપવા માટે ફટાફટ બનતી આ રેસિપી છે. જેમાં કોઈ જ દાળ કે ચોખા પલાળવા પડતા નથી. એમાં તમે મકાઈ ના દાણા પણ નાખી શકો છો. સ્વાદ માં ખયબ જ સરસ બને છે. તેલ કે ચટણી જોડે ગરમ ગરમ સર્વ કરી શકો છો.
દાળ ચોખા વગર ના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાં
#LB
લન્ચબોક્સ માં આપવા માટે ફટાફટ બનતી આ રેસિપી છે. જેમાં કોઈ જ દાળ કે ચોખા પલાળવા પડતા નથી. એમાં તમે મકાઈ ના દાણા પણ નાખી શકો છો. સ્વાદ માં ખયબ જ સરસ બને છે. તેલ કે ચટણી જોડે ગરમ ગરમ સર્વ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જાર માં પૌઆ અને રવો બન્ને ને ગ્રાઈન્ડ કરવું.હવે તેમાં મીઠું, હળદર, આદુ મરચાં લસણ ની પેસ્ટ, મકાઈ ના દાણા, અને એક કપ ખાટી છાસ નાખી ફરી બધું ગ્રાઈન્ડ કરવું.10 મિનિટ રેસ્ટ આપવો.
- 2
હવે બીજી બાજુ વાસણ માં પાણી તેના પર ઢોકળાં ની થાળી તેલ લગાડી ગરમ કરવા મુકવી. બીજી બાજુ 10 મિનિટ બાદ ખીરૂ ઘટ્ટ લાગે તો થોડી છાસ ફરી ઉમેરી ઇનો નાખી એક ચમચી તેના પર છાસ નાખી ફેંટવું. અને તરત ગરમ ઢોકળાં ની થાળી માં વરાળે 10 થી 15 ઢાંકી ને બાફી લેવું. ત્યારબાદ ચપ્પુ વડે ચેક કરી ગેસ બન્ધ કરી કાપા પાડી ગરમ ગરમ ચટણી કે તેલ જોડે સર્વ કરવું.
- 3
Similar Recipes
-
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
લસણીયા ઢોકળાં=(lasaniya dhokal in gujarati)
#માઇઇબુકઆ ઢોકળા બહુ જ ઇઝી છે. અને આમાં પહેલેથી કોઈ દાલ કે ચોખા પલાળવા ની પણ જરૂર નથી. ઇન્સ્ટંટબની જાય છે. megha vasani -
પોટ કોર્ન રાઈસ
આ એક ફટાફટ બની જતી વાનગી છે.બાળકોને ટિફિન બોક્સ માં આપવા માટે એક પરફેક્ટ વાનગી છે.તમે બચેલા રાઈસ માંથી આ વાનગી બનાવી શકો છો.#ઇબુક Sneha Shah -
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek 9#RC1ચોમાસામાં ઋતુમાં વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઈ ના વડા ખાવાની મજા આવે છે.મકાઈ વડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મકાઈ ના વડા સાથે લીલા ધાણા ની ચટણી, ટોમેટો કેચપ સર્વ કર્યો છે. Archana Parmar -
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
મીક્સ વેજ છાલ ના અપ્પમ (Mix Veg Peel Appam Recipe In Gujarati)
આ એકદમ unique રેસીપી છે, કારણ કે આ બધા શાકભાજી ની છાલ કાઢીએ એમાં થી બનાવી છે. ક જેમાં ખૂબ જ પોષકદ્રવ્યો રહેલા હોય છે. તો ચાલો આજ આપણે તેનો ઉપયોગ કરી ને ઝડપ થી બને એવી વાનગી બનાવીએ.. Noopur Alok Vaishnav -
ક્રિસ્પી કોર્ન ભેળ
#સુપેરશેફ૩#ઝિંગ#કિડ્સ#મોનસૂનસ્પેશિયલ#વીક૩#જુલાઈ૧૦ વરસાદ ના મૌસમ માં ગરમા ગરમ અને ચટપટી મકાઈ ની ભેળ ખાવાની અલગ જ મજા છે. Nayna J. Prajapati -
ઇન્સ્ટન્ટ રવા ના હાંડવો મફિન્સ
#માસ્ટરક્લાસ#પોસ્ટ1દરેક ગુજરાતીઓ ને હાંડવો ચોક્કસ ભાવતો હોય છે. ઘણી વખત દાળ ચોખા પલાળવા અને પીસવાની હોવાથી બનાવવામાં આળસ આવતી હોય છે. એને દૂર જારવા આજે હું ઇન્સ્ટન્ટ રવા હાંડવો મફિન્સ ની રેસીપી લઇ ને આવી છું જે ખુબ ઓછા તેલ મા અને બઉ જલ્દી બની જય છે. Khyati Dhaval Chauhan -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
-
લાઈવ ઢોકળાં
#goldenapron2nd Weekગુજરાતીઓ ની લોકપ્રિય વાનગી એટલે ઢોકળાં. ગુજરાતી ઓ ની ઓળખ એટલે ઢોકળાં. સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
ઓટસ સ્વીટ કોર્ન ઢોકળાં વિથ સેઝવાન મેયો ડીપ
#GA4#Week8#steamed#sweet corn#dipઢોકળા ગુજરાતીઓ ની ઓળખાણ છે ઢોકળા વિના ગુજરાતી થાળી અધૂરી લાગે ઢોકળા એ એક હેલ્થી ડીશ છે મેં આજે બનાવીયા છે ઓટસ સ્વીટ કોર્ન ઢોકળા, અને તેની સાથે એક ડીપ Neepa Shah -
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
મકાઇ ના લોટ નું ખીચું (Makai Lot Khichu Recipe In Gujarati)
#RC1ચોખા ના લોટ નું ખીચું તો બધા બનાવતા હોય છે પણ મકાઈ ના લોટ નું ખીચું પણ એટલું જ ટેસ્ટી બને છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
ભજીયા(Bhajiya recipe in Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.#GA4#WEEK12 Priti Panchal -
-
ખાટા ઢોકળાં
#RB20 ખાટા ઢોકળાં ગુજરાતી ઘરો માં ખૂબ બનતાં હોય છે, નાના મોટા સૌ ને ભાવતા હોય છે, નાસ્તો હોય કે ડીનર ગરમાગરમ ઢોકળાં તેલ અને લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
પાલક પૌઆ ના વડા (Palak Poha Vada Recipe In Gujarati)
#RC4Green Colourઆ વડા ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને આ વડા તમે શીતળા સાતમે પણ આગલા દિવસે બનાવી ને ખાઈ શકો છો.4-5 દિવસ સુધી સરસ રહે છે. તેને પિકનિક માં પણ સાથે લઇ જઈ શકો છો. Arpita Shah -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
-
બાજરી ના વડા
#ટ્રેડિશનલ આ વડા ખૂબ ટેસ્ટી બને છે અને ફકત10 મિનિટ માં બને છે . જેને તમે દહીં કે ચા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar -
લાઈવ ઢોકળાં
#India લાઈવ ઢોકળાં એકદમ ઝડપથી બની જાય છે ને લસણ ની ચટણી સાથે ખાવા ની બહું મજા પડે છે આ લાઈવ ઢોકળાં લગ્ન માં જ ખાધા હશે હવે ઘરે બનાવો આ રીતે એવા જ બનશે. Urvashi Mehta -
તુરીયા મકાઈ ના દાણા નું શાક (Turiya Makai Dana Shak Recipe In Gujarati)
#EBWk 6આ શાક બહુ જ પૌષ્ટીક છે કારણ કે દૂધ માં બનાવેલું છે અને 5 જ મીનીટ માં બની જાય છે. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ બેસન ઢોકળા (Instant Besan Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા સરળતા થી અને થોડી વાર માં બની જાય છે.અને દાળ ચોખા પલાળવા કે દળવાની જરૂર નથી પડતી.જ્યારે મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે.સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (5)