ઇન્સ્ટન્ટ રવા ના હાંડવો મફિન્સ

ઇન્સ્ટન્ટ રવા ના હાંડવો મફિન્સ
રાંધવાની સૂચનાઓ
- 1
રવો ચણા નો લોટ અને ચોખાના લોટને એક વાટકા મા લ્યો. તેમાં દહીં અને અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લો. પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને પલડવા મૂકી દો. ત્યારબાદ એની અંદર એક વાટકી છીણેલી દૂધી નાખી દો. આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરી લો.
- 2
હળદર લાલ મરચું અને તલ નાખી બરાબર મિક્સ કરી લો
- 3
સમારેલી કોથમીર નાખો અને ખીરુ મિક્સ કરી લો
- 4
મફિન્સ ની ટ્રેમાં તેલ લગાવીને ગ્રીસ કરી લો
- 5
ખીરામાં ખાવાનો સોડા નાખીને બરાબર ફેટી લો.
- 6
મફિન્સ ટ્રેન આ બધા કાણામાં ખીરૂ વ્યવસ્થિત ભરી લો.
- 7
પ્રેહીટેડ ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉપર મફિન્સ ને ૧૮ મિનિટ માટે બેક કરી લો. ઓવન ની કંપની પ્રમાણે ટાઈમ વધારે હોઈ શકે છે. ટૂથપિક વડે છે ચેક કરી લેવું કે મફિન્સ બેક થયા છે કે નહીં. હવે મફિન્સ ઉપર અડધી ચમચી તેલ લગાવી ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે બેક કરી લો.
- 8
ગરમ ગરમ હાંડવા મફિન્સ ને ચા જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા હાંડવો
#EB#Week14#cookpadindia#cookpadgujaratiબધાને ભાવતો....ઇન્સ્ટન્ટ બનતો... બ્રેકફાસ્ટમાં ચાલતો...ફેમિલી મા ફેવરિટ રવા હાંડવો.... Ranjan Kacha -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો
#લીલીજ્યારે ભૂખ લાગે અને ફટાફટ કંઈ ખાવું હોય અને આ પણ હેલ્થી ત્યારે આ ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો જલ્દી થી બનતી યુનિક વાનગી છે અને લીલા કલર ને લીધે બાળકોને આ હાંડવો ખાવા ની ખૂબ જ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
ઇન્સ્ટન્ટ રવા ઈદડા
#ટીટાઈમ#પોસ્ટ4ઇદડા બધા ના ઘરે બધા ભાવતા હોય છે પરંતુ લાંબી ફેરમેનટશન પ્રોસેસ ને કારણે ઘણી વાર આપણે આળસ કરી દઈએ છીએ એને બનાવવાની. આજે હું લઇ આવી છું ઇન્સ્ટન્ટ રવા ના ઇદડા બનાવવાની રીત. જરૂર ટ્રાય કરજો. Khyati Dhaval Chauhan -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
રવા નો હાંડવો
#હેલ્થીફૂડ #રવાનો હાંડવો ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
-
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે. Archana Parmar -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4 #Handvoહું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રવા મેથી ઇન્સ્ટન્ટ હાંડવો
#૨૦૧૯મિત્રો આપણને બધાને ઝટપટ બની જાય એવી વાનગીઓ વધારે ગમે છે તો મિત્રો અહીંયા તમારા માટે એક સરસ અને હેલ્દી ઇન્સ્ટન્ટ રેસીપી લઈને આવી છું આશા છે કે નવા વર્ષમાં તમે બધા જ આ રેસિપી ટ્રાય કરશો Khushi Trivedi -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah -
વેજ હાંડવો(Veg. Handvo Recipe In Gujarati)
#GA4 #Week4બધાં ગુજરાતીઓ ના ઘર માં હાંડવો તો બનતો j હોય છે, દૂધી,મેથી નાખી ને તો બનતો જ હોય છે, અહી મે બધાં વેજ નાખી ને બનાવ્યો છે. Kinjal Shah -
ઇન્સ્ટન્ટ રવા ડોસા
#લોકડાઉન#પોસ્ટ7ડોસા બધા ના ફેવરેટ હોય છે. પણ આથો લાવો અને પકડવું એ પ્રક્રિયા ને લીધે ઘણી વાર આપણે આળસ કરી જતા હોઈએ છીએ નાસ્તા મા બનાવવા મા. આજે હું એકદમ સરળ અને જલ્દી બની જાય એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ રવા ડોસા ની રેસીપી શેર કરીશ જે તમને બધા ને પસંદ આવશે. Khyati Dhaval Chauhan -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ