ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આ રાઇસ અમારા ઘરમાં બધાનો ફેવરીટ છે.
#WCR

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ વાડકીચોખા
  2. ૧ નંગગાજર
  3. ૧ નંગ કેપ્સીકમ
  4. ૧ નંગડુંગળી
  5. ૧ વાડકીસમારેલી કોબીજ
  6. થોડી લીલી ડુંગળી
  7. ચમચો લસણ આદુની પેસ્ટ
  8. ૧ ચમચીમીઠું
  9. ૧ ચમચીલાલ મરચુ
  10. ચમચો સોયા સોસ
  11. ચમચો ચીલી સોસ
  12. ૧/૨ ટીસ્પૂનવિનેગર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    રાઇસ ને થોડીવાર પલાળી રાખો અને પછી છૂટ્ટો રહે એ રીતે રાંધી લો.લસણ આદુની પોસ્ટ કરી લો. કેપ્સીકમ, ડુંગળી, કોબીજ અને ગાજર લાંબા સમારી લો.

  2. 2

    થોડુ તેલ ગરમ કરીને લસણ આદુની પેસ્ટ સાંતળો. તેમાં સમારેલા શાકભાજી નાંખો. મીઠું અને લાલ મરચુ નાંખો, બરાબર હલાવો. તેમાં સોયા સોસ, ચીલી સોસ, અને વિનેગર નાંખો.

  3. 3

    તેમા રાઇસ નાખો. બરાબર હલાવીને સવીઁગ બાઉલ માં કાઢી લો. લીલી ડુંગળી થી ગાનિઁસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes