મંચુરિયન ફ્રાઇડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)

મેં મંચુરીયન સુપ અને મંચુરીયન ફ્રાઇડ રાઇસ બંને બનાવેલા
મંચુરીયન અને મંચુરીયન સુપ બંને ની રેસીપી પહેલા શેર
કરેલી...
#CB9
મંચુરિયન ફ્રાઇડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
મેં મંચુરીયન સુપ અને મંચુરીયન ફ્રાઇડ રાઇસ બંને બનાવેલા
મંચુરીયન અને મંચુરીયન સુપ બંને ની રેસીપી પહેલા શેર
કરેલી...
#CB9
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ત્રણ વખત ધોઇ છુટા બનાવા
- 2
આદુ ની કટકી કરવી લસણ ની કટકી કરવી
લસણ પેસ્ટ કરવુ નહી.લિલુ લસણ સુધારવુ.લીલી ડુંગળી સુધારવી,કોબી ને જીણી અને લાંબી સુધારવી ગાજર ખમણ કરવું - 3
કડાઇમાં ફુલ તાપે આદુ લસણ વઘારવા
પછી તેમા લીલુ લસણ ડુંગળી કોબી ગાજર કેપ્સિકમ ઉમેરી ૨ ચમચી સોયા સોસ ૨ ચમચી ચિલ સોસ ગ્રીન ચિલિ સોસ 1/2 ચમચી વીનેગાર ઉમેરી હલાવો ઝડપ રાખવી - 4
તળેલા મંચુરિયન ના બે કટકા અગાઉ થી કરી રાખવા.૫ મંચુરીયન ઉમેરવા છુટા ભાત ઉમેરી મીઠું અને મરી ઉમેરી હલવી ૨ મીનીટ ગેસ પર રાખી ગરમ ગરમ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
-
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
વેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ (Veg Triple Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiવેજ ટ્રીપલ સેઝવાન ફ્રાઇડ રાઇસ Ketki Dave -
-
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
-
-
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
More Recipes
ટિપ્પણીઓ