ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)

મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે.
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને ધોઇને કોરા કરી લો. તેના ડીટીયા કોપીને વચ્ચે કાપો પાડી લો.બેસન ને સેકી લો.
- 2
બેસનને એક ડીશમાં કાઢીને ઠંડુ કરી લો.બેસનમાં બધા મસાલા નાંખો મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ, તલ, વલીયીરી,લીંબુનો રસ, ગરમ મસાલો, લસણ-આદુ-મરચાની પેસ્ટ આ બધુ બેસનમાં બરાબર મીક્સ કરો. હવે તેને મરચામાં ભરી દો. વધેલો મસાલો સાઇડ પર રહેવા દો.
- 3
નોન સ્ટીક પેન માં તેલ ગરમ કરીને રઇ નાંખો, રઇ ફુટે એટલે આ ભરેલા મરચા તેમા મુકો. ઢાંકીને ચઢવા દો. વચ્ચે વચ્ચે મરચા હલાવતા રહો, ફેરવતા રહો. મરચા ચઢી જાય એટલે વધેલો મસાલો તેમાં નાંખી દો.એક 2 ચમચી જેટલુ પાણી છાંટીને, ઢાંકીને ચઢવા દા. વચ્ચે વચ્ચે હલાવતા રહો.તૈયાર છે ભરેલા મરચાનૂ એકદમ ટેસ્ટી શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#week2#cookpadગુજરાત મા ખાસ કરીને કાઠિયાવાડ મા બધા શાક માં મસાલો ભરીને બનાવવાની કાળા છે. જેમાં બટેટામાં મસાલો ભરીનેખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક થાય છે. Valu Pani -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
જમરુખ કેપ્સીકમ મરચા નું શાક (Guava Capsicum Marcha Shak Recipe In Gujarati)
ભાવનગરમાં શિયાળા માં લાલ જમરુખ બહુ થાય.. એકદમ સોફ્ટ, મીઠા અને ટેસ્ટી. ચાટ મસાલો ભભરાવી કે એમ જ ખાવાની ખૂબ મજા પડે. આ લાલ જમરુખ મરચાનું શાક પણ ગળચટ્ટુ બને જે રોટલી કે ભાખરી સાથે ખૂબ સરસ લાગે. જમરુખ મરચા નું શાક Dr. Pushpa Dixit -
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
સ્ટફ્ડ મરચા (Stuffed Marcha Recipe In Gujarati)
મોળા અને લીલા મરચા ચણાનાં લોટમાં ભરીને બને એ ઘરમાં બધાને બહુ ભાવે. ખાસ તો ગુજરાતી ખાટી-મીઠી દાળ અને બાસમતી ભાત સાથે તો બસ જલસો જ પડી જાય. Dr. Pushpa Dixit -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
વટાણા ભરેલા મરચાં નાં ભજીયા (Vatana Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 વિન્ટર કિચન ચેલેન્જ ભરેલા મરચાં નાં ભજીયા સ્ટ્રીટ સ્ટાઈલ ભરેલા મરચાં નાં ભજીયા. શિયાળા માં લીલા શાકભાજી ખૂબ પ્રમાણ માં મળતા હોય છે. તો આજે મે વટાણા નો લીલો મસાલો ભરીને મરચાં નાં સ્વાદિષ્ટ ક્રિસ્પી ભજીયા એકદમ નવી રીતે બનાવ્યા છે. Dipika Bhalla -
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
મરચાંનું અથાણું (marcha athanu recipe in gujarati)
#સાઇડ જમવામાં સાથે મરચા હોય તો વધારે મજા આવે.પણ તીખા મરચા ખાઇ શકતા નથી, એટલે મોળા મરચાંનું અથાણું ઘરે જ બનાવું છું. Sonal Suva -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave -
તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
આ રીતે બનાવેલ મરચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો તમે પણ ઘરે જરૂર બનાવજો#HP Krishana -
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#MRC અત્યારે મોળા ને ભુટ્ટા મરચાં સરસ મળે છે.ભોજન માં જો સંભારો ન હોય થાળી ખાલી લાગે મે આજ ચટપટા મરચાં કયાૅ. HEMA OZA -
-
ભરેલા મરચા (Bharwa mirch recipe in Gujarati)
#GA4#Week13#chilli લાલ-લીલા મરચા માંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ઘણી બધી વાનગીઓ માં મરચાનો ઉપયોગ સાઈડ મસાલા તરીકે પણ કરવામાં આવે છે. મરચા માથી આટીયું, શાક, સંભારો તે જ રીતે ભરેલા મરચા પણ ખુબ જ સરસ બને છે. ચણાનો લોટ અને સિંગદાણામાં મસાલા ઉમેરી ભરેલા મરચા નું સ્ટફિંગ બનાવવામાં આવે છે. Asmita Rupani -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ભરેલા મરચા( Stuffed Marcha Recipe in Gujarati
#GA4#week13 #chilly( મરચાં ના શોખીનો માટે નવી રીતે મરચા જે ખીચડી જોડે અથવા જમણવાર મા સાઇડ રેસીપી તરીકે..😋😋 Vaishali Soni -
ભરેલા લીલા મરચા નું શાક (Stuffed Green Chili Shak Recipe In Gujarati)
#WDwomen's day હોવાથી આજે મારા મમ્મીને ભાવતું ભરેલા લીલામરચા નું શાક બનાવ્યું છે. Hetal Vithlani -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
-
-
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ