ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

Rajvi Bhalodi @Rajvibhalodi_30
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સીંગદાણાનો અધકચરો ભૂકો કરો પછી તેમાં જરૂર મુજબ મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો હિંગ ખાંડ આદુ મરચા લસણ ને લીંબુ નાખી બધું મિક્સર મા મસાલો બનાવો.
- 2
બટેકા મા કાપા કરી ભરી લો મસાલો.
- 3
કૂકર મા તેલ મૂકી રાઈ જીરૂ ભરેલા બટાકા નાખી વઘાર કરવો તેમા માથે થોડા કોરા મસાલા ને પાણી નાખી કુકર ને ઢાંકી દહીં ધીમા તાપે 5 સીટી થવા દેવી.
- 4
તૈયાર છે ભરેલા બટાકા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2 Trupti mankad -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
-
-
-
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
-
-
-
-
દેશી સ્ટાઇલ ભરેલા બટાકા નુ શાક (Desi Style Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
-
-
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Tejal Vaidya -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15970034
ટિપ્પણીઓ