સ્ટ્રોબેરી રાઇતું (Stawberry Raytoo recipe in Gujarati)

#SSM
ઉનાળા ની અસહ્ય ગરમીમાં ઠંડુ દહીં અને દહીંની વાનગી ખૂબ ઠંડક આપે છે... અને ઉનાળા નાં ફળો પણ ઘણી શીતળતા આપે છે..ભોજન ની સાથે મે સાઈડ ડિશ તરીકે સ્ટ્રોબેરી નું રાઇતું બનાવ્યું...મલાઈ દાળ મસ્ત દહીં... ને મસાલા માં માત્ર સંચળ અને મરી પાઉડર..બાકી સ્ટ્રોબેરી નો ખાટો મીઠો સ્વાદ ઉમેરાય પછી પુછવું જ શું?
સ્ટ્રોબેરી રાઇતું (Stawberry Raytoo recipe in Gujarati)
#SSM
ઉનાળા ની અસહ્ય ગરમીમાં ઠંડુ દહીં અને દહીંની વાનગી ખૂબ ઠંડક આપે છે... અને ઉનાળા નાં ફળો પણ ઘણી શીતળતા આપે છે..ભોજન ની સાથે મે સાઈડ ડિશ તરીકે સ્ટ્રોબેરી નું રાઇતું બનાવ્યું...મલાઈ દાળ મસ્ત દહીં... ને મસાલા માં માત્ર સંચળ અને મરી પાઉડર..બાકી સ્ટ્રોબેરી નો ખાટો મીઠો સ્વાદ ઉમેરાય પછી પુછવું જ શું?
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને મનપસંદ રીતે સમારી લો મે સ્લાઈસ માં સમારી છે. દહીંને પણ ફેંટી લો.
- 2
હવે દહીંમાં સમારેલ સ્ટ્રોબેરી, મરી પાઉડર અને સંચળ પાઉડર ઉમેરીને મિક્સ કરો...તમે ઇચ્છો તો સ્ટ્રોબેરી ક્રશ કરીને ઉમેરી શકો... લાલ મરચાને વચ્ચે થી કાપો મૂકીને ગાર્નિશ કરો...કોથમીર થી પણ ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ રાઇતું
સમર માં ઠંડુ - ઠંડુ રાઇતું ખાવા ની બહુ જ મઝા આવે છે. દહીં probiotic છે જેથી ઈમ્યુનીટી સીસ્ટમ વધે છે. એટલે દરરોજ ખાવું જ જોઈએ. હાડકાં અને દાંત ને મજબૂત કરે છે. દહીં , દૂધ માં થી બનતી સર્વ શ્રેષ્ઠ વાનગી છે અને એને એકલું કે પછી ફ્રુટ / વેજીટેબલ સાથે પણ ખાઈ શકાય છે.આજે મેં મિક્સ વેજીટેબલ રાઇતું બનાવ્યું જે બધા ને બહુજ ભાવ્યું. Bina Samir Telivala -
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
બૂંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
ગરમીમાં દાળની જગ્યાએ ઝડપથી બનતું.. ઠંડુ અને ટેસ્ટી રાઇતું.. ઘરમાં બધાનું ફેવરીટ છે. Dr. Pushpa Dixit -
દહીં બુંદી નું રાઇતું
દહીં બુંદી નું રાઇતું#ફટાફટઆ રાઇતું મારા ઘરમાં બધાને ગમે છે એટલે મેં આજે આ રાઇતું બનાવ્યું છેરાઇતું ફટાફટ બની જાય છે . Rekha Ramchandani -
સ્ટ્રોબેરી મોહીતો
#સમરફ્રેન્ડ્સ, ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા કેટલાક મોહીતો ની રેસિપી જોવા મળે છે જેને નાસ્તા સાથે પણ સર્વ કરી ને મજા લઇ શકાય. મેં અહીં સ્ટ્રોબેરી મોહીતો પનીર સેન્ડવીચ સાથે સર્વ કરેલ છે મોહીતો ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટ્રોબેરી ડીલાઈટ (Strawberry Delight Recipe In Gujarati)
ફેશ સ્ટ્રોબેરી,દૂધ, આઈસ્ક્રીમ માંથી ઝટપટ બનતી , ગરમી માં ઠંડક આપતું ડિનક. Rinku Patel -
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
બુંદી રાઇતું (Bundi Raita Recipe In Gujarati)
#સાઇડરાઇતું પુલાવ કે બિરયાની જોડે લેવાના આવે તો જમવાનું જલ્દી થી પચે છે દહીં પાચન માટે ખુબ જ ફાયદાકારક છે અને ઠંડક પણ આપે છે તો એસિડીટી ની તકલીફ થતી નથી એટલે જ જમવા માં રાયતા નો સમાવેશ કરવો જ જોઇએ. Bhavisha Hirapara -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
સ્ટ્રોબેરી યોગર્ત (Strawberry Yogurt Recipe in Gujarati)
#GA4#Week15#Strawberry#Yogurt#cookpadindia#cookpadgujarati સ્ટ્રોબેરી ની સીઝનમાં બધા ના ઘરે સ્ટ્રોબેરી જમ, કેક, જ્યૂસ, વગેરે બનતું જ હસે. આજે સ્ટ્રોબેરી ને મે દહીં સાથે મિક્સ કરીને એક અલગ જ વાનગી બનાવી છે. Payal Bhatt -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ખાવાની ઈચ્છા હોય ત્યારે સ્ટ્રોબેરી યાદ આવે ,તો આપણે સ્ટ્રોબેરી ની જગ્યાએ સ્ટ્રોબેરી ક્રસ માંથી thick shake બનાવીએ. ચાલો Hetal Chauhan -
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
કાકડી નું રાઇતું (Kakadi Nu Raitu Recipe In Gujarati)
#સાઈડરાયતા ઘણી બધી જાતના હોય છે. રાયતુ ગુજરાતી લોકોની ફેવરેટ ડિશ છે. ગરમીમાં બપોરે જમવાનું ન ગમે ત્યારે ઠંડુ ઠંડુ રાઇતું મળી જાય તો ખૂબ મજા પડી જાય. ફ્રુટના અને શાકના અલગ-અલગ રાયતા બને છે. અહીં મેં કાકડીનું રાઇતું બનાવ્યું છે. Parul Patel -
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રુટ્સસ્ટ્રોબેરી સ્વાદમાં ખાટી મીઠી હોય છે, સ્ટ્રોબેરીમાં દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી મિલ્કશેક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને આ મિલ્કશેક બહું જ ગમશે. Harsha Israni -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ફ્રોઝન સ્ટ્રોબેરી યોગર્ટ
#ફ્રૂટ્સસ્ટ્રોબેરી મિલ્ક શેક અથવા તો સ્ટ્રોબેરી સ્મુધી ખુબજ સારી લગતી હોય છે પણ ફ્રોઝન સ્ટ્રોબેરી યોગર્ટ પણ ખુબજ હેલ્ધી ને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સ્ટ્રોબેરી મિલ્ક શેક Ketki Dave -
-
બીટ નું રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
#MBR5Week 5 આ રાઇતું બીટમાં રહેલા હિમોગ્લોબીન અને દહીંમાં રહેલા કેલ્શિયમ થી ભરપુર છે. ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું ફેવરિટ છે. મલાઈદાર દહીંમાં કાચું જ છીણીને ઉમેરાય છે...અને તેના કલરનું તો પૂછવું જ શું...અતિ સુંદર..👌 Sudha Banjara Vasani -
મીન્ટ લેમનેડ (Mint Lemonade Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જલેમનેડ ને ઉત્તર પ્રદેશ માં સીકંજી પણ કહેવાય છે.આ મીન્ટ લેમનેડ આદું, ફુદીના અને મરીથી ભરપૂર ઠંડુ પીણું છે. આ શરબત ઊનાળાની બળબળતી ગરમીમાં એકદમ ઠંડક આપે છે.તો ચાલો આજે લેમનેડની મોજ માણીએ.🌞🏖️ Dr. Pushpa Dixit -
જામફળ,સ્ટ્રોબેરી શેક, (જ્યુસ)
#goldenapron3#week -7#પઝલ -વર્ડ-સ્ટ્રોબેરી, ગ્વાવા જામફળ અને સ્ટ્રોબેરી નું મિક્સ કરી ને સરસ ટેનગી જ્યુસ બનાવ્યું છે. અને સુગરફ્રી છે. સ્વાદ માં પણ ભાવે તેવું ખટ મીઠું આ જ્યૂસ બન્યું છે. અને વધારે ટેસ્ટ માટે મેં સંચળ પાવડર નાખી સર્વ કર્યો છે.મોર્નિંગ માં જો 1 ગ્લાસ આ જ્યૂસ મળી જાય તો ખૂબ જ એનર્જી મળી રહે છે. Krishna Kholiya -
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha -
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
#GA4#Week15#post2#strawberry#સ્ટ્રોબેરી_ફાલુદા_આઇસ્ક્રીમ_લસ્સી ( Strawberry Falooda Icecream Lassi Recipe in Gujarati ) ઠંડીની ઋતુ શરૂ‚ થઈ ની કે મુંબઈની શેરીઓમાં સ્ટ્રોબેરીએ આગમન કર્યું છે. આમ તો છેલ્લા એક મહિનાથી માર્કેટમાં સ્ટ્રોબેરી મળવાનું શરૂ ઈ ગયું છે, ઘણા લોકો હમણાં ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ ગયા હશે. સ્ટ્રોબેરી જેવું ફળ મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે અને આયુર્વેદ મુજબ જે ધાન કે ફળ આપણી ધરતી પર ઊગતું હોય એ આપણા શરીરને સૌી વધુ ફાયદો કરે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય, જેમાં ગણીને મોટી હોય તો ૪ અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રોબેરી હોય એનું ધ્યાન રાખવું. જોકે ખૂબ મોટી કે સાવ નાની સ્ટ્રોબેરી કરતાં મધ્યમ કદની સ્ટ્રોબેરી વધુ હેલ્થી ગણાય છે. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે. આજે મે આ સ્ટ્રોબેરી માંથી ફાલુદા આઈસ્ક્રીમ લસ્સી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ યમ્મી લાગે છે. સ્ટ્રોબેરીમાં રહેલું પોટેશિયમ બ્લડ-પ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોને ઑલરેડી બ્લડ-પ્રેશર છે તે લોકો પણ એના નિયંત્રણ માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે અને જેમને વાની શક્યતા છે તે લોકો એનાથી બચવા માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટેશિયમ સોડિયમની અસરને ઓછી કરે આપણા શરીરને દરરોજ ૪૭૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. Daxa Parmar -
બૂંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
ઉનાળા માં જ્યારે શાક ઓછા મળતા હોય કે ના ભાવતા હોય ત્યારે આવું કોઈક રાઇતું જો શાક ની સાથે મળી જાય તો થાળી નો આનંદ વધી જાય.. Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ