રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જુવારનો લોટ ચાળી લો તેમાં ત્રણ ચમચી ઘઉં નો લોટ તેમજ મીઠું ઉમેરી પાણી વડે ડૉ તૈયાર કરો. હવે તેની રોટલી વણી તેમાં ઉપર સમારેલી કોથમીર અને ચીલી ફ્લેક્સ સ્પરિંકલ કરી વેલણ ફેરવી લો...
- 2
હવે ગેસ પર તવો મૂકી માધ્યમ તાપે રોટલી શેકી લો...કેસ રોલમાં થપ્પી મારી ઘી લગાવી દો જેથી સોફ્ટ રહે... આ રીતે બધી રોટલી તૈયાર કરો.
- 3
આપણી જુવારની રોટલી તૈયાર છે... મિક્સ શાક અને લાલ મરચાં - લસણ નાં ઠેચાં સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
#ML જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
રાગી ખૂબ પૌષ્ટિક ધાન્ય છે. દૂધ પછી રાગી એવું છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી બેસ્ટ ઓપ્શન છે. રાગીની ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
ચોખાની રોટલી (Rice Roti Recipe In Gujarati)
#SSR દક્ષિણ ગુજરાતમાં રોજ બનતી આ રોટલી પચવામાં હળવી, સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે...ચોખાના લોટમાં ચીકાશ નહીં હોવાથી ગરમ ,હુંફાળા પાણી વડે તેનો ડૉ તૈયાર કરવામાં આવે છે.જેથી તેની કિનારી ફાટતી નથી અને સરસ રોટલી માણી શકાય છે. Sudha Banjara Vasani -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe in Gujarati)
#GA4 #week16#Jowarપોસ્ટ - 24 આ રેસીપી જુવારના લોટ ને સ્ટીમ કરી...મસાલા તેમજ વેજ. સ્ટફિંગ ભરી ફરી સ્ટીમ કરીને બનાવી છે...જુવારની ગણતરી world ના 5 સુપરફુડ માં ના એક માં થાય છે...જુવાર ગ્લુટેન રહિત...પ્રોટીન - ફાઈબર થી ભરપૂર...હાર્ટ ફ્રેન્ડલી....બ્લડ-સુગરને કન્ટ્રોલ કરી ઈમમુનિટી બુસ્ટ કરે છે આ અમૂલ્ય એવા વિસરાતા ધાન્ય માં થી આપણે સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી બનાવીયે.... Sudha Banjara Vasani -
જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)
#WLD#MBR7Week 7જુવાર ચોખાના ભરેલા રોટલા આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે. Sudha Banjara Vasani -
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSRખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે Pinal Patel -
જુવાર ખશ્બોઈ નાં ઢોકળા (Sorghum Rice Dhokla recipe in Gujarati)
#WLD#MBR7Week 7 આ ઢોકળા સાંજના વાળું માં બનાવવામાં આવે છે..પચવામાં હલકા અને સ્વાદમાં એકદમ જક્કાસ...😋 જુવાર ની સાથે થોડા ખશબોઈ નાં ચોખા(સુગંધી) તેમજ અલગ થી અડદની દાળ પલાળી, વાટી ને ખીરું બને અને આથો આવે પછી બનાવવામા આવે... પોચાં રૂ જેવા બને અને બસ પડાપડી થઈ જાય... અડોશ પડોશમાં ખુશ્બુ ફેલાઈ જાય... ડાયાબિટીસ વાળી વ્યકિત ફૂલ એન્જોય કરી શકે..જરૂર થી ટ્રાય કરજો..👍 Sudha Banjara Vasani -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
જુવાર ની રોટલી (Jovar Roti Recipe In Gujarati)
#રોટીસ #રોટલીભારતના વિભિન્ન પ્રાંતમાં વિભિન્ન પ્રકારના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ પ્રકારની રોટલીઓ બનાવવામાં આવે છે જેમ કે ઘઉંની રોટલી, બાજરીનો રોટલો, મિક્સ ધાનની રોટલી કે રોટલો, જુવારની રોટલી વગેરે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રાંતમાં જુવાર એ મુખ્યત્વે વપરાતું ધન્ય છે અને આ પ્રદેશના લોકો તેની રોટલી કે રોટલા નો ઉપયોગ પોતાના રોજીંદા ભોજનમાં અવશ્ય કરે છે મેં અહીં જુવારની રોટલી બનાવી છે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ ગુણવત્તાવાળી છે. આમ પણ ઉનાળામાં જુવાન નો વપરાશ ખાસ કરવામાં આવે છે જે શરીરને ઠંડક આપનારું ધાન્ય છે. Bijal Thaker -
આસામી કોરડોઈ (Assame kordoi recipe in Gujarati)
#ઈસ્ટઆ એક આસામી ડિશ છે.જે નાશ્તા માં ખવાય છે.જે મીઠા પણ ખાંડ નાખી ને બનાવાય છે.કોરડાઈ એટલે આપણી ગુજરાતી મઠરી... પરંતુ આસામ ના લોકો આ ડિશ માં ડુંગળી અને ગાજર સાથે ચીલી ફ્લેક્સ નાખી બનાવે છે.જેને મોરોક અસુબા કહે છે. Bhumika Parmar -
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
મકાઈ ની પાનકી (Makai Panki Recipe In Gujarati)
#MFF મોન્સુન ફૂડ ફેસ્ટિવલ વરસાદ ની મોસમ માં મકાઈ લોકોને ખાવા ખૂબ ગમે છે. આખી દુનિયા માં મકાઈ લોકપ્રિય છે. મકાઈ ઘણી જુદી જુદી ટાઈપ નાં મળે છે. મકાઈ સ્વાદ માં તો સારા લાગે j છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ છે. તાજા મકાઈ પોષક તત્વોથી ભરપુર છે. આંખો નું તેજ વધારવા માં મદદરૂપ. કેલ્શિયમ સારી માત્રા માં હોવાના લીધે હાડકા મજબુત રહે છે. કિડની ની સમસ્યા માં ફાયદેમંદ. કેલેરી ઓછી અને ફાઇબર વધુ હોવાના કારણે વજન ઓછું કરવા માં મદદરૂપ. આયર્ન ની માત્રા વધુ હોવાના કારણે હિમોગ્લોબીન વધારવા માં મદદરૂપ .યાદશકિત વધે છે. આજે મે નાસ્તા માં પાનકી બનાવી છે,જેને કેળા નાં પાન ઉપર પાથરી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
ગ્રીન મસાલા જુવાર રોટી(Green Masala Juvar Roti recipe in Gujarat
#સુપરશેફ વીક-૨##પોસ્ટ -૫##માઇઇબુક##પોસ્ટ-૨૬#જુવાર ઉનાળાનુ મુખ્ય ધાન છે. જુવાર આપણા શરીરમાં ઠંડક ઉત્પન કરે છે. તે ગ્લુટોન રહિત છે. જુવારમા ભારે માત્રા મા ફાઈબર હોય છે, જેના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ નિયંત્રણ મા રહે છે. જુવાર માં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયનૅ પણ સારી માત્રા માં હોય છે. જુવાર વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. જુવાર આપણા શરીરમાં રકત સંચાલન ગતિ સુધારે છે અને હૃદયનું સ્વાસ્થ્ય અને હાડકાં નુ સ્વાસ્થય સારુ રાખે છે.લીલા શાકભાજી માં વિટામીન એ, ફોલીક એસિડ,ફાઈબર અને આયનૅ મળે છે. જુવાર ની સાથે શાકભાજી રોટી ને પૌષ્ટિક બનાવે છે. દેશી શરીરમાં વિટામિન પહોચાડે છે.જુવાર ની રોટી નાસ્તા માં, બપોરે જમવામાં અથવા રાત્રે જમવામાં પણ ખાઈ શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
જુવાર ના પુડા (Jowar puda recipe in Gujarati)
સ્વાસ્થ્યવર્ધક અનાજો ની નામાવલી માં જુવાર નો નંબર દુનિયામાં પાંચમો છે. ગ્લુટન ફ્રી જુવાર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જુવાર માં સારા એવા પ્રમાણમાં રહેલું ફાઇબર શરીર ની પાચન ક્રિયા વધારીને ગેસ, અપચો, કબજિયાત અને ઝાડા જેવા પેટ ના રોગો મટાડવામાં ઉપયોગી છે. એન્ટી કેન્સર પ્રોપર્ટી થી ભરપુર એવી જુવાર પ્રિમેચ્યોર એજીંગ પણ ઘટાડે છે. જુવાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે તેમજ બ્લડ શુગર લેવલ પણ કાબૂમાં રાખે છે.જુવાર નો લોટ રોટલી, રોટલા, ઈડલી, ઢોસા કે પુડા બનાવવા માટે ઉપયોગી છે. આખી જુવાર માં થી ખીચડી પણ બનાવી શકાય.સ્વાદિષ્ટ જુવાર ના લોટ ના પુડા બનાવવામાં ખૂબ જ સરળ છે અને પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી એનું પોષણ મૂલ્ય વધારી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
#GA4 #Week25આ રેસીપી સિંધી લોકો ની પ્રખ્યાત છે. સવાર ના નાસ્તા મા દહીં સાથે ખાય છે. Trupti mankad -
-
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ખોબા રોટી (Khoba roti recipe in Gujrati)
#રોટી_પરાઠાખોબા રોટી રાજસ્થાન માં બનતી એક પ્રકારની રોટી છે .. જાડી અને મોટી રોટી બનાવી તાવડી માં જ એના પર હાથે થી ચપટી લઈ ને ડિઝાઈન કરવામાં આવે છે.. દેખાવ માં ખૂબ જ સુંદર લાગે છે .. આ રોટી માં જીરૂ અથવા અજમો ઉમેરવા માં આવે છે.. Pragna Mistry -
બાજરી ની રોટલી જૈન (Millet Roti Jain Recipe In Gujarati)
#NRC#ROTI#MILLET#HEALTHY#GLUTEN-FREE#DIET#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરી એ ગ્લુટેન ફ્રી હોવાથી તેની સીધેસીધો લોટ બાંધીને પાતળી રોટલી કરી શકાતી નથી, આથી ગરમ પાણીમાં લોટ ઉમેરી તે લોટને ખૂબ મસળીને તેમાંથી રોટલી બનાવવામાં આવે છે. બાજરાની રોટલી એ બાજરાના રોટલા કરતા એકદમ સોફ્ટ હોય છે. પરંતુ તે ઘઉં ની રોટલી કરતાં થોડી જાડી અને બાજરાના રોટલા કરતાં થોડી પતલી એમ હોય છે. ડાયાબિટીસ, થાયરોઈડ, કોલેસ્ટ્રોલ વગેરેના પેશન્ટ છે તેઓ રોજિંદા ખોરાકમાં ઘઉંના બદલે આ બાજરીની રોટલી ખાય તો તેઓ માટે વધુ હિતાવહ છે. આ ઉપરાંત જેવો મેદસ્વિતાથી પીડાય છે તેઓ પણ જુઓ પોતાના રોજિંદા જીવનમાં બાજરીની રોટલી નો ઉપયોગ કરે તો ખૂબ જ ફાયદાકારક નીવડે છે. Shweta Shah -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
જુવાર ની કૂકીઝ(Juvar cookies recipe in Gujarati)
જુવાર એવું ધાન્ય છે, જે પચવા માં પણ ખૂબ હલકું હોય છે, આ કૂકીઝ માં ગોળ, કોપરા નો ઉપયોગ થાય છે જે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે#GA4#Week12 Ami Master
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16903820
ટિપ્પણીઓ