જુવાર ની રોટલી (Jowar Roti Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 2 વાટકીજુવારનો દળેલો લોટ
  2. 1 ચમચીતેલ મોણ માટે
  3. 1 વાટકીપાણી
  4. 2 ચમચીઘી
  5. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    જુવાર ના લોટ માં મીઠું સ્વાદ અનુસાર નાખી એક ચમચી તેલ ઉમેરવું

  2. 2

    જરૂરિયાત મુજબ પાણી નાખી લોટ બાંધવો

  3. 3

    બાંધેલા લોટમાંથી રોટલી વણી તૈયાર કરવી લોઢી માં શેકવી.

  4. 4

    બંને બાજુ છોડવી જુવાની રોટલી તૈયાર છે ઉપર ઘી લગાડવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes