કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)

#SSM
આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે.
કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)
#SSM
આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર દર્શાવેલ બધીજ સામગ્રી તૈયાર કરીને રાખો.
- 2
હવે એક ચટણી જારમાં સમારેલી કેરી, ડુંગળી તેમજ ઉપર મુજબ નાં મસાલા ઉમેરી અધ - કચરું પીસી લો....એકદમ ચટણી જેવી પેસ્ટ નાં બને તેનું ખાસ ધ્યાન રાખવું.
- 3
અધ - કચરું પીસાય જાય એટલે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરો... આ સાલસા ઉનાળામાં ખૂબ ઠંડક આપે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી-કાંદા કચુંબર
#લંચ રેસીપીઆપણી ભોજન ની થાળી, અથાણાં,કચુંબર વિના અધૂરી રહે છે. આજ નું આ કચુંબર ,ઉનાળા માં ખાસ બનાવાય છે, જે લુ તથા ગરમી સામે રક્ષણ પણ આપે છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવું આ કચુંબર સહુ નું માનીતું છે. Deepa Rupani -
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
-
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગોઆ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે. Deepa Rupani -
કેરી કાંદા ની કચુંબર (Row Mango Onion salad Recipe in gujarati)
આ કચુંબર બનાવવા માં ખૂબ જ સરળ અને ચટાકેદાર છે. Sachi Sanket Naik -
કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
કાચી કેરીનું કચુંબર ને તમે શાક ની અવેજ મા ઉપયોગ કરી શકો છો રોટલી સાથે ખાય શકાય છે tasty 😋 લાગે છે Rita Solanki -
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
કાંદા કેરી અચાર(Onion Mango Pickle Recipe In Gujarati)
#goldenapron3#week18ઉનાળા મા લાગતી લૂ માટે કાંદા અને કેરી સ્વાસ્થ્ય વધઁક છે Shrijal Baraiya -
કાચી કેરીનું કચુંબર
કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે Kinjal Shah -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
કેરી અને ડુંગળી નું કચુંબર
#KRકેરી અને ડુંગળી બંને વસ્તુ ખાવા થી ઉનાળા માં લુ થી બચી શકાય છે અને થેપલા, રોટલી, પૂરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
કાંદા કેરી નું કચુંબર
બધાં સલાડ થી અલગ પણ બહુ જ મસ્ત એવું કચુંબર...અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે.#RB3#KR Rashmi Pomal -
કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR ખાસ આ કચુંબર ઓઈલ ફી્ છે. બન્ને વસ્તુ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે આપ પણ જરૂર ટા્ય કરજો. HEMA OZA -
કાચી કેરી નું ખાટું-તીખું કચુંબર (Raw Mango Kachumber Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઇ ગઈ છે. અને કાચી કેરી પણ માર્કેટ માં હવે મળે છે. કાચી કેરી ગરમી માં બહુ જ ફાયદાકારક છે. કાચી કેરી માં વિટામિન A અને વિટામિન E ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમી માં લૂ લાગવાથી પણ રક્ષણ મળે છે.કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે. આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે. અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે.#rawmango#cookpadindia#cookpad_gu Unnati Bhavsar -
કાચી કેરી ડુંગળી નું કચુંબર
#Cookpadindia#Cookpadgujaratiઅત્યારે આ સીઝન માં કાચી કેરી સારી મળે છે. તેનું મે સલાડ બનાવ્યું છે તે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
કાંદા-કેરી નો છુંદો / કચુંબર
#goldenapron#post 4#કાંદા-કેરી નો છુંદો/કચુંબર#25/03/2019#Gujarati languageમિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે તો આ કચુંબર ઉનાળામાં ખાવું ઘણુ જ સારૂં, તેનાથી લુ ના લાગે. અને શાક ના હોય કોઈ વાર તો પણ રોટલી કે ભાખરી જોડે ખુબજ સરસ લાગે છેનોંધ :ખાટી કેરી લીધી હોય તો તેના ટુકડાને મીઠું દઈ ને અડધો કલાક રહેવા દેવું પછી જે પાણી છુટે તે કાઢી નાખવું, જેથી વધારાની ખટાશ નીકળી જશે.જો તોતા કેરી લઈએ તો સીધા જ ટુકડા હલાવી દેવા.કાંદા અને કેરીને છીણી ને પણ થાય તો છુંદા જેવું લાગે, અને કાપીને ટુકડા કરીએ તો કચુંબર બને. બન્ને રીતે થાય.(ગોળની જગ્યાએ ખાંડ પણ નખાય પણ હેલ્થની દ્રષ્ટિએ ગોળ વધારે સારો) Swapnal Sheth -
વઘારેલી કેરી (Vaghareli Keri Recipe In Gujarati)
#EB વઘારેલી કેરી એ ઝડપથી બની જતું ઇન્સ્ટન્ટ અથાણું છે જે સબ્જી ની ગરજ સારે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વઘારેલી કેરી (વધારીયું) Bhavini Kotak -
કેરી ડુંગળી નો છૂંદો (Keri Dungli Chhundo Recipe In Gujarati)
ગરમી માં ડુંગળી અને કેરી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે સાથે ગોળ પણ હોવાથી એ પણ ગરમી સામે રક્ષણ આપે છે એટલે ઉનાળામાં ડુંગળી અને કેરી અને ગોળ જરૂરથી ખાવા જોઈએ હું રહિ અથાણાની શોખીન તો ભૂમિ ની રેસીપી જોઇએ મેં તરત જ બનાવ્યું બહુ જ મસ્ત બન્યું છે થેંક્યુ Sonal Karia -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar
More Recipes
ટિપ્પણીઓ (2)