કાંદા કેરી અચાર(Onion Mango Pickle Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#goldenapron3
#week18
ઉનાળા મા લાગતી લૂ માટે કાંદા અને કેરી સ્વાસ્થ્ય વધઁક છે

કાંદા કેરી અચાર(Onion Mango Pickle Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week18
ઉનાળા મા લાગતી લૂ માટે કાંદા અને કેરી સ્વાસ્થ્ય વધઁક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાંદો
  2. 1કેરી
  3. 1 ચમચીતૈયાર અચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કાંદા ની ચીપ્સ કરી લો અને કેરી ને છીણી લો પછી તેમા અચાર મસાલો મીક્સ કરી લો

  2. 2

    તૈયાર છે કાંદા કેરી અચાર ખાખરા સાથે બોહુ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes