રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટ મા ધી નિમક બેકીગપાવડર બેકીગસોડા નાખી મિક્સ કરવો તેનો દહીથી અથવા દૂધ થી રોટલી થી સહેજ ઢીલો લોટ બાધી પંદર મિનિટ ઢાકીને રાખવો તવી ને ગરમ કરવા મુકવી ચકલા ઉપર મનમુજબ લુઓ લય ઉપર ધાણાભાજી નાખી હલકા હાથે વણી ઉપર પાણી લગાવી તરીને ઉભી રાખી ધીમાતાપે સેકવી પલટાવી ફરી સેકી ઉપર ધી લગાવી ગરમાગરમ તૈયાર
- 2
- 3
- 4
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24847124
ટિપ્પણીઓ