વેજ. સૂજી ચીઝ બાઇટ્સ

#16thweek recipe
વેજીટેબલ, સોજી, બટેકા અને ચીઝ માંથી બનતી આ વાનગી બાળકો નાં લંચ બોક્સ માં આપવા માટે સારી રહે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
વેજ. સૂજી ચીઝ બાઇટ્સ
#16thweek recipe
વેજીટેબલ, સોજી, બટેકા અને ચીઝ માંથી બનતી આ વાનગી બાળકો નાં લંચ બોક્સ માં આપવા માટે સારી રહે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી સમારી લેવું.
- 2
પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી લસણ મરચા ની પેસ્ટ નાખી શેકવું. ત્યાર બાદ ગાજર અને વટાણા નાખી દેવા. ચડી જાય શાક એટલે કેપ્સીકમ નાખી સોજી નાખી શેકવું. તેમાં ૧ કપ ગરમ પાણી નાખવું. કડાઈ થી સોજી છુટ્ટી પડે એટલે ગેસ બંધ કરવું.
- 3
બાફેલા બટાકા નો છૂંદો કરવો. અને ચીઝ ખમણી લેવું.
- 4
સોજી સહેજ ઠંડી થાય એટલે તેમાં બાફેલા બટાકા, ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી સરખું મિક્સ કરવું. એક થાળી માં તેલ લગાવી તેના પર આ મિશ્રણ સરખું પાથરી દેવું. તેને ૧૫ થી ૨૦ મિનિટ ફ્રીઝ માં ઠંડુ કરવું.
- 5
હવે સોજી ના મિશ્રણ નાં કાપા પાડી ને પેન મા સહેજ તેલ લગાવી શેકવું. બંને બાજુ ક્રિસ્પી શેકવું.
- 6
તૈયાર છે વેજ. સૂજી ચીઝ બાઇટ્સ.
- 7
અગાઉ થી બાઇટ્સ બનાવી ને ફ્રીઝ માં રાખી શકાય. જ્યારે આપવાનું હોય ત્યારે પેન મા શેકી ને આપવું.
Similar Recipes
-
ચીઝ બ્લાસ્ટ રોલ્સ
#ફ્રાયએડ#ટિફિનચીઝ, બ્રેડ અને ખાખરા થી આ રોલ્સ બનાવ્યા છે. બાળકો ને ખુબ જ પસંદ આવે છે. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
-
વેજ. ઉપમા
#ટિફિન#સ્ટારસોજી માં થી બનતી હેલ્ધી ડિશ છે. પચવામાં હલકી અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda -
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda -
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah -
ચીઝ ગાર્લિક કેપ્સીકમ સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ બાળકો ને પસંદ આવતી વાનગી છે. સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
પાવભાજી અપે
#ટિફિનટિફિન અને લંચ બોક્સ માટે પરફેક્ટ વાનગી છે.કારણ કે ખૂબ ઓછા સમય માં ,ઘરમાં મળી આવતા ઘટકો થી અને સ્વાદિષ્ટ બધાને ભાવે તેવી વાનગી છે. Jagruti Jhobalia -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
આલુ પનીર સેન્ડવીચ પકોડા
#ફ્રાયએડ#ટિફિનલંચ બોક્સ માં બાળકો ને પસંદ આવે એવી આ ડિશ છે. આલુ અને પનીર નું મિક્સર ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
વેજ. પિઝ્ઝા(vej pizza in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ આજે હું તમને પિઝ્ઝા ની રેસીપી શેર કરું છું જે બાળકો ને ખુબ જ ભાવતા હોય છે.. Mayuri Unadkat -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
વેજ. જાલ ફ્રેઝી
#goldenapron22nd week recipeપંજાબી સબ્જી છે જેમાં મિક્સ વેજીટેબલ અને પનીર ને ગ્રેવી માં બનાવ્યું છે. રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ચીઝ herb રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
#જોડી#સ્ટારઆ એક ફ્યુઝન ડિશ છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આશા કરું છું આપને પસંદ આવશે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ