રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધી 2 કપ ઘઉંનો લોટ લઇ તેમાં બે ચમચી તેલ નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી પછી તેને 20 મિનિટ માટે ઢાંકી અને હવે એક બાઉલમાં બાફેલા બટેટા ની વિશ કરી પછી તેમાં કોથમીર સમારેલાં સમારેલું ચીઝ ખમણી અને બધું મિક્સ પછી તેમાં બે ચમચી કસુરી મેથી સ્વાદ અનુસાર મીઠું જીરુ પાવડર
- 2
લાલ મરચું પાવડર નાખી અને બધું સારી રીતે મિક્સ કરી હવે આપણે લોટનો એક લુવો લઇ અને કોઈ વળી પશી તેમાં આ બે ચમચી પૂરણ નાખી અને વ્યવસ્થિત ખુલ્લી ન જાય તેવી રીતે, હવે આનું પરોઠું વણી હવે તેને લઇ અને તેને બટરમાં શકીશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઇડ હવે આપણે આલુ પરોઠા ગરમ-ગરમ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11532392
ટિપ્પણીઓ