ગાર્લિક ફ્લેવર્ડ આલુ રસદાર સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ ની કળી ખાડણી માં રસ્તા વડે ક્રશ કરી લાલ મરચું પાવડર ઉમેરી ચટણી બનાવી લેવી
- 2
પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી હળદર નાખી ને સમારેલા બટેટા, મીઠું એડ કરવા ત્યારબાદ લસણની ચટણી ઉમેરી થોડું પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું. ત્યારબાદ એક ગ્લાસ પાણી ઉમેરી ૩ થી ૪ મિનિટ શાક ઉકાળી સર્વિગ બાઉલમાં કાઢી ને ભાખરી,ખીચડી કે રોટલા સાથે સર્વ કરો. સિમ્પલ એવી આ સબ્જી એકદમ ટેસ્ટી અને તીખી હોય ખાવા માં ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia -
ટોમેટો ફ્લેવર્ડ પાત્રા
#ટમેટાફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં અળવી નાં પાતરા ખાવા ની મજા આવે. પાંદડા નું ખીરું ખટમીઠું હોવું જોઈએ. મેં આ ખીરુ લીંબુનો રસ તેમજ ટામેટા નો પલ્પ ઉમેરીને બનાવ્યુ છે. ટામેટા બાળકો ને બહુ ભાવે નહીં ત્યારે આ રીતે કોઈ વાનગી બનાવી એ તો ઝટપટ ખવાઈ જાય . ખરેખર ટામેટા ફ્લેવર્ડ પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
-
-
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
હોમમેડ ટોમેટો ફ્લેવર્ડ સેઝવાન મકેઇન્સ રીંગ🥯
#ટમેટાફ્રેન્ડ્સ, બર્થડે પાર્ટીમાં ,કીટી પાર્ટીમાં કે રજા ના દિવસે સાથે ભેગા થઈ ને ગરમાગરમ નાસ્તો કરવા ની મજા આવે એટલા માટે આપણે ક્યારેક બહારથી ઇન્સ્ટન્ટ પેકેટ્સ લાવીને નાસ્તો રેડી કરતા હોઈએ છીએ પરંતુ તેમાંથી એક એવો નાસ્તો "ઈન્સ્ટન્ટ મકેઇન્સ" ઘરે બનાવી એ તો ફ્રેશ પણ હોય સાથે ટેસ્ટી પણ એટલા જ હોય . એટલા માટે બાળકો તેમજ બઘાં ને ભાવતાં મકેઇન્સ માં મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને વધુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
-
શાહી આલુ
#goldenapron3Week 7#potato#curd#ટ્રેડિશનલશાહી આલુ બનાવવા માં સહેલી અને સ્વાદિષ્ટ વાનગી છે. કાજુ,કીસમીસ અને મસાલા થી બનતી આ સ્વાદિષ્ટ વાનગી તમે રોટી, પૂરી કે પરાઠા સાથે પીરસી શકો છો..તો આ સરળતા થી બની જતા શાહી આલુ તમે બધા ચોક્કસ ટ્રાય કરજો. Upadhyay Kausha -
-
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11711822
ટિપ્પણીઓ