રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટું બાહુબલી તેમાં ફણગાવેલા મગ અને ફણગાવેલા ચણા તેમાં પનીરના ટુકડા નાખી પછી તેમાં સમારેલા મરચા સમારેલા ટામેટા અને કોથમીર નાખી હવે તેમાં સિંગદાણા હવે તેમાં સંચળ પાવડર છે રૂ પાઉડર સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો અને લીંબુનો રસ નાખી તેને સરખી રીતે બધું જ મિક્સ કરી હવે આપણે પ્રોટીન સલાડ તૈયાર ડાયટ ફોલો કરતા હોય તેમના માટે બેસ્ટ રેસીપી છે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
સ્વાસ્થ માટે બેસ્ટ પ્રોટીન સલાડ હેલ્ધી અને ટેસ્ટી#AP#SM Bhavna visavadiya -
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
-
-
હેલ્થી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#SPR ફણગાવેલ કઠોળ ના પ્રોટીનથી ભરપૂર સલાડ લેવાથી ભોજન ને skip કરી શકાય છે એનાથી ફિલીંગ ઈફેક્ટ આવે છે...સાથે બટાકા નો સ્ટાર્ચ અને રતાળુ ના ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને મેથીના મૂઠિયાં સ્વાદમાં વધારો કરે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
રોલિંગ સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો ડિશ ગમે તે જમી એ પણ તેની સાથે સલાડ હોવું ખૂબ જરૂરી છે તો ચાલો મિત્રો સુંદર પ્રેઝન્ટેશન સાથે સલાડ ડીશ બનાવીએ. Khushi Trivedi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11532483
ટિપ્પણીઓ