ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#goldenapron3
Week4
આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે

ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)

#goldenapron3
Week4
આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ સ્વીટ કોર્ન
  2. ૨ ટેબલ સ્પુન કોર્નફ્લોર
  3. ૧/૨ ટેબલ સ્પુન મરચું પાવડર
  4. ૧/૨ ટી સ્પુન મીઠું
  5. તેલ તળવા માટે
  6. સર્વીંગ માટે:-
  7. ૨ લીલાં મરચાં
  8. ૧ટેબલ સ્પુન ચાટ મસાલો
  9. ૨ ટેબલ સ્પુન કોથમીર
  10. ૧ ટેબલ સ્પુન લીંંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોર્ન બોઈલ્ડ કરો બે કપ પાણીમાં પાંચ મિનિટ પછી ચાળણીમાં કાઢીને બાઉલમાં કાઢી લો તેમાં કોર્ ફ્લોર, મીઠું, મરચું નાંખી મીક્સ કરો.
    કોર્નફ્લોર કોરો લાગે તો થોડું પાણી નાંખવું. પછી તેલમાં તળી લો ને નોતારી લો

  2. 2

    પછી એક બાઉલમાં લીલું મરચું, મીઠું, ચાટ મસાલો, કોથમીર ને લીંબુ નીચોવી ને સર્વ કરો.
    તીખું વઘારે જોઈતું હોય તો લાલ મરચું નાંખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes