રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા શકકરીયા ને છોલી છીણી લો પેન માં ૧ચમચી ઘી લઈ તેમા શકકરીયા નુછીણનાખી શેકો
- 2
છીણ શેકાય એટલે તેમા દુઘ ઉમેરો અને સતત હલાવતા રહો
- 3
છીણચડી જાય એટલે તેમા ખાંડ નાખી ખાંડ નુ પાણી બળે ત્યા સુઘી હલાવો
- 4
પછી આ ખીર નીચે ઉતારી તેમા એલચી પાવડર અને બદામ કતરણ નાખી સજાવો
- 5
મે અહી બ્રાઉન સુગર વાપરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેશરીયા સામા ખીર
#દૂધ#જૂનસ્ટારસામો, મૌરૈયો ને આપણે ફરાળી વાનગી બનાવા માં વાપરીએ છીએ. આજે એમાં થી ખીર બનાવસુ. Deepa Rupani -
-
એપલ પનીર ખીર
#દૂધ#જૂનસ્ટારકોઈ પણ તહેવાર હોય ક ખાસ દિવસ હોય, કાઈ નવું બનાવની ઈચ્છા થતી જ હોય. ખાસ કરી ને નવી મીઠાઈ.આજે બે એકદમ સ્વાસ્થ્યપ્રદ ઘટક થી એક સ્વાદિષ્ટ ખીર બનાવી છે. જે અલગ જ લાગશે. પનીર નું પ્રોટીન અને સફરજન નું લોહતત્વ બંને મળી ને આ ખીર ને એકદમ પૌષ્ટિક બનાવે છે. Deepa Rupani -
શકકરીયા ની ખીર (Shakkariya Kheer Recipe in Gujarati)
(ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય તેવી ખુબ જ ટેસ્ટી ખીર ) Komal Vasani -
-
-
-
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
-
-
-
-
ખીર
ખીર પણ ખણા લોકો બનાવતા જ હોયછે મારા ઘરમાં ગમે ત્યારે ખીર બનેછે મારા હસબન્ડ ને અતી વ્હાલી ખીર એટલે હું બનાવું છું આમ તો તેને રોજ કઈ ને કઈ સ્વીટ જોઈએ પણ રોજ સ્વીટ પણ ખાવું સારું નથી આ મારું માનવું છે એટલે જમવામાં રોજ ગોળ લેવો સારો વિક મા એકવાર કઈ પણ સ્વીટ બનાવું છું ક્યારેક પૂરણપુરી ક્યારેક રવાનો શિરો ક્યારેક ચુંરમાના લાડુ તો વળી તેમાં લાપસી પણ કેમ બાકી રહે ને આજે ખીર બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11799757
ટિપ્પણીઓ