લસણીયા આલુ પરોઠા

Vibhuti prajapati
Vibhuti prajapati @cook_21776328

આ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્દી હોય છે.

લસણીયા આલુ પરોઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્દી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ પરોઠા
  1. 3-4બટાકા બાફેલા
  2. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીધાણા જીરું
  5. 1 ચમચીમરચું
  6. 1/2લીંબુ નો રસ
  7. ફુદીનો સમારેલો
  8. સમારેલા ધાણા
  9. 1/2 ચમચીતલ
  10. ઘઊંના લોટ ની કણક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર મા ૩-૪ બટાકા બાફવા મુકો. ત્યારબાદ લોટ ની કણક બાંધી દો.બટાકા બફાઇ જાય એટલે એને મેશ કરી તેમાં મસાલો નાખી લસણ વાળું મરચું નાખી ફુદીનો નાખી તેની ફ્લેવર આપો.

  2. 2

    ત્યારબાદ તેમાં ધાણા નાખી સ્ટફીંગ તૈયાર કરો. પછી બાંધેલા લોટ ની રોટલી બનાવી તેમાં બટાકાનું સ્ટફીંગ મુકી પરોઠા વણી લો. પરોઠા વણાય જાય એટલે તેને તેલ માં શેકી લો.

  3. 3

    પરોઠા શેકાઈ જાય એટલે દહીં સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibhuti prajapati
Vibhuti prajapati @cook_21776328
પર

ટિપ્પણીઓ

Similar Recipes