મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

# પનીર મેં મલાઈ ભેગી કરી માંખણ બનાવી ઘી બનાવીએ છે ત્યારે જે માંખણ છૂટું પડે ત્યારે છાસ નીકળે છે એમાંથી બનાવ્યું છે. આ રેસિપી મેં આગળ સેર કરી હતી પણ નીકળી ગઈ મારાથી ભૂલમાં એટલે પાછી સેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7દિવસ ની ભેગી કરેલી મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભેગી કરેલી મલાઈ ને ફ્રીઝ માંથી બહાર કાઢી રાવોઈ વડે ફીણી લ્યો. મલાઈ ફીણાય ને માખણ છૂટું પડવા લાગે એટલે એક ગ્લાસ પાણી રેડી બરાબર હલાવી માંખણ એકદમ સરસ છૂટું પડે એટલે છાસ અલગ તપેલી માં કાઢી લ્યો.

  2. 2

    પછી એ છાસ ને તરત જ ગેસપર ફાસ્ટ ફ્રેમ પર મૂકી દો. 7 મિનિટ જેવા સમય પછી પનીર છૂટું પડી જાય છે.

  3. 3

    હવે એક કોટન કપડાં પર નીચે ચારણી મૂકી પાણી નિતારી લ્યો હવે ઠંડુ પાણી રેડી પનીર ને ધોઈ ને ફિટ પોટલી વાળી ઉપર વજન મૂકી 20મિનિટ રહેવા દો એટલે પનીર તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes