મેગી રાઈસ પુલાવ(Maggi rice pulaav recipe in Gujarati)

મેગી રાઈસ પુલાવ(Maggi rice pulaav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ભાત ને બાફી લઈશું સાથે જ મેગીને પણ સાઈડમાં બાફવા મૂકી દઈશું મેગીની સાથે વટાણા છે ગાજર ફણસી આ બધું બાફવા મૂકી દેવું તેમાં થોડું મીઠું નાખવું
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરુ કિંગ ટચ લવિંગ સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર કરવો તેમાં ડુંગળી અને વેજીટેબલ ઉમેરવા બરાબર ચઢી જાય એટલે તેમાં મસાલા કરશો તો તેમાં હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું
- 3
હવે આપણે વઘારમાં ભાત ઉમેરી શું વાતને બરાબર હલાવી તેમાં બાફેલી મેગી અને વેજીટેબલ એડ કરવા જેમાં બાફેલું ગાજર વટાણા પણ છે કેપ્સીકમ ટમેટૂ એ બધું એડ કરવું ત્યારબાદ ઉપરથી મેગી નો મસાલો ઉમેરવો અને 1/2 લીંબુ ઉમેરવું છેલ્લે ઉપરથી કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું તો શરૂ કરવા માટે આપણી ડીશ તૈયાર છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે
- 4
તમે પણ મારી જેમ આ નવીન પ્રકારની ડીશ બનાવીને ટ્રાય કરશો અને જણાવશો કે કેવી બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી ઢોકળાં(farali dhokal in Gujarati)
#trend4ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Rekha Rathod -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
આજે મેં ઘારી બનાવી.ચંદની પડવા પર ઘારી ખાવાનો રિવાજ છે . ઘણી જગ્યાએ બધા ઘરના લોકો રાત્રે અગાસીમાં ઘારી અને ભૂસું ખાઈને ચંદની પડવાની મોજ માણે છે Minal Rahul Bhakta -
-
-
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#મોમસિંધી વાનગીઓ માથી મારી મનપસંદ કઢી. હું નાની હતી ત્યારે મારા મમ્મી મારી ખાસ ડિમાન્ડ પર મારા માટે કઢી બનાવતાં. મનપસંદ ડિશ હોવાથી મે પણ આ કઢી બનાવતા શીખી લીધી. આ ડિશ ખાસ મારા મમ્મી ને ડેડિકેટ કરું છું ❤😊 Manisha Tanwani -
-
-
-
-
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
ચીઝ મેગી (Cheese Maggi Recipe In Gujarati)
#GA4#week17આ વાનગી બાળકોની પ્રિય વાનગી હોય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે આપણે અને હેલ્ધી બનાવવા માટે આમાં વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
-
-
-
ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
ફોકાચિયા બે્ડ એ એક ઈટાલીયન ફ્લેટ બે્ડ છે. ચોખ્ખા શબ્દો માં કહી એ તો પીઝા ની નાની બેન છે. 😊🥰આ ઇટાલિયન બ્રેડ , પિત્ઝાના લોટ જેવો જ લોટ બાંધી ને બનાવવાનાં આવે છે. બનાવવી ખુબ સહેલી છે. મોટે ભાગે પીઝા માં હોય એવું જ હોય પણ પીઝા ની જેમ તેના પર સોસ કે ચીઝ નથી નાંખવાનાં આવતી.આ ફોકાચિયા બે્ડ, સુપ જોડે, પાસ્તા જોડે, મરીનારા સોસ જોડે કે પછી ફક્ત ઓલીવ ઓઈલ જોડે ખાવ, ખુબ જ સરસ લાગે છે. ઘણા લોકો તો એનો સેન્ડવિચ બ્રેડ તરીકે પણ ઉપયોગ કરે છે. આ ઇટાલિયન બે્ડ અમારી ઘરે બધાને ટોમેટો સુપ જોડે ખાવી ખુબજ ગમે છે.મને આ બે્ડ ને તમે સાદી બનાવો, એકલા હબઁ નાંખીને બનાવો કો કે પછી ગાર્ડન ફોકાચિયા બ્રેડ બનાવો. આ બધામાં મને જુદા જુદા વેજીટેબલ થી સરસ ડેકોર કરેલી ગાર્ડન ફોકાચિયા બે્ડ બનાવવી ખુબ જ ગમે છે. તમે તમારી પસંદગીનાં ગમતાં વેજીટેબલ જેમકે કાંદા, કેપ્સિકમ ( ગમે તે કલરનાં) ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા કે પછી બીજા તમને જે ગમતાં હોય એ વેજીટેબલ વાપરો. સરસ ઉપર ડીઝાઈન બનાવો, બે્ડને બેક કરો અને ગરમા ગરમ બે્ડ નો આનંદ લો.નામ થોડું અઘરું છે, પણ તેને બનાવવી ખુબ સહેલી છે. 😊તમે પણ આ રેશીપી થી બનાવી જોવો, અને જણાવો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
-
કોકોનટ રવા લાડુ(Coconut Suji Laddu Recipe In Gujarati)
#GC#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarati#cooksnap#lovetocookગણપતિ નું નામ પડે એટલે લાડુ પેહલા યાદ આવે. કહેવાય છે કે લાડુ ગણપતિ બાપા ના ફેવરિટ છે. લાડુ છે જ એવાં કે ભાગ્યે જ કોઈ હોય જેને ના ભાવતા હોય. બાકી લાડુ ને જોઈ ને મોઢા માં પાણી આવી જ જાય.So here i m presenting #coconut_rava_laddu Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
મેગી નુડલ્સ કબાબ (Maggi Noodles Kebab Recipe In Gujarati)
આપણે મેગી નૂડલ્સ માંથી ઘણી બધી રેસિપી બંને છે આજે મેં કાંઈક નવું બનાવ્યું છે તમે જોઈ ને તમારા કિડસ માટે બનાવજો છોકરાઓ ને ટેસ્ટી લાગશે chef Nidhi Bole -
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છેપોસ્ટ 3 khushbu barot -
વેજ સુપ વિથ garlic bread (Veg Soup with Garlic Bread Recipe In Gujarati)
આ સુપ બહુ જ ટેસ્ટી બને છેઆ સુપ મને બહુ જ ભાવે છે મે હમેશા બારે રેસ્ટોરન્ટ મા ખાઇ છીએ Smit Komal Shah -
પિઝા (Pizza recipe in Gujarati)
નાના મોટા સવ ના પ્રિય પિત્ઝા#aanal_kitchen#cookpadindia#trend Aanal’ kitchen (by Aanal Thakkar)
More Recipes
ટિપ્પણીઓ (40)