રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ટામેટાં કેપ્સિકમ કેરીધોઈને સમારી લો
- 2
સર્વિંગ બાઉલમાં મગ લઈ તેમાં સમારેલા ટામેટાં કેપ્સિકમ કેરી મિક્સ કરો ચાટ મસાલો ધાણાજીરું સંચળ પાઉડર નાખી મિક્સ કરો તૈયાર છે મગનું સલાડ જે ખુબ હેલ્દી છે અને ફટાફટ બની જાય છે જે ડાયટમાં પણ ચાલે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
-
અંકુરિત મગ
#goldenapron3 ઘર મા મગ ને અંકુરિત કરી.ને ફણગારી શકીયે છે. અને વિવિધ વાનગી બનાવી શકાય છે..જયારે ઉનાણા મા કે લૉક ડાઉન ના સમય શાક ભાજી ના મળતી હોય ત્યારે ઘર મા અસાની થી મળી જતા મગ ને અંકુરિત કરી ફણગારી ને નવીન તમ વાનગી કે સબ્જી બનાવી શકીયે છે.. રીત સરલ છે પલાળી ને કપડા મા બાધવાની જરુરત નથી પડતી...્ Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
-
-
મગ મેથી ના અથાણા
#ઉનાળા #.સમર આજકલ કાચી કેરી સરસ આવે છે કાચી કેરી થી વિવિધ પ્રકાર ના અથાણા બનાવા મા આવે છે ભારતીય ભોજન મા અથાણા ના વિશેષ સ્થાન છે . અથાણા વગર થાળી અધૂરી લાગે છે મગ મેથી ના અથાણા આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે . જયારે શાક ભાજી ઓછી મળે , માનસૂન મા બરસાત હોય ત્યારે પુરી પરાઠા ,રોટલી સાથે ખઈ શકાય છે Saroj Shah -
-
સ્પ્રાઉટ્સ સલાડ/ પ્રોટીન સલાડ (Sprout Salad Recipe In Gujarati)
આ સલાડ માં પ્રોટીન ભરપૂર છે કારણ કે એમાં બધી પ્રોટીનયુક્ત સામગ્રી વપરાય છે. જેને કાચા ચણા અને મગ ભાવતા હોય એ એમનેમ પણ બનાવી શકે છે પણ મને તો કાચું નથી ભાવતું એટલે હું એને બાફીને બનવું છું.#goldenapron3Week 15#Salad Shreya Desai -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
-
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
ફણગાવેલા મગ અને ચણા ની દાળ નું સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ
#હેલ્થીઆપણે ફણગાવેલા મગ સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે. પણ તેમાં અલગ ફ્લેવર્સ આપી ને ખાઈએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12799116
ટિપ્પણીઓ (2)