ખાટા મીઠા દૂઘી ડુંગળી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Shital Bhanushali @cook_17998411
ખાટા મીઠા દૂઘી ડુંગળી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂઘી ને ડુંગળી ને છોલી ને ખમણી લેવી. પછી તેમાં ઘંઉ નો ચણા નો લોટ ને સુજી ને મિકસ કરવા.
- 2
પછી તેમા બઘા મસાલા ને આદુ મરચા ની પેસ્ટ ને લીંબુનો રસ ભેળવી દેવો. પછી કોથમીર તથા બેંકીગ સોડા નાખી મિક્સ કરી ને પીંડો તૈયાર કરવો.
- 3
પછી તેલ લગાવેલ ચાયણી મા ગોઠવી ને વરાળ મા ૧૫ મિનિટ સુધી બાફવા. પછી ઠંડા થાય એટલે કાપી લેવા.
- 4
હવે ૩'૪ચમચી તેલ મા રાઈ, તલ ને લીમડા ના પાન નો વઘાર કરી તેમા કાપેલા મુઠીયા નાખી ને ખાંડ ને કોથમીર નાખી ને મિકસ કરી ૫ મિનિટ ઘીમા તાપે હલાવતા રહી ને સેકવા. ને પછી ગરમાગરમ સવૅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ના મૂઠિયા (Dudhi muthiya recipe in gujarati)
સમય ની બચત એવા ઝડપી, પોચા અને સ્વાદિષ્ટ મૂઠિયા Dolly Porecha -
દૂઘી ના મુઠીયા (Dudhi muthiya recipe in Gujarati)
#મોમમારી મોમ ના બનાવેલા મુઠીયા મને ખુબ જ ભાવે છે જયારે હુ બનાવુ તયારે એવુ લાગે કે મોમ મારી જોડે છે મારે એક ગીત લખવુ છે જે: મીઠા મઘુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ લવ યુ મોમ😘😘 Sejal Patel -
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#GA4 #week19 spicy 🔥 muthiya Devanshi Chandibhamar -
-
-
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
-
-
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12802314
ટિપ્પણીઓ