વ્હાઈટ સોસ પાસ્તા (white sauce pasta in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#goldenapron3
Week22
આ પાસ્તા બધાના મનપસંદ છે. તે જલ્દી બની જાય છે.બાળકો ને ખુબ પસંદ છે.

વ્હાઈટ સોસ પાસ્તા (white sauce pasta in Gujarati)

#goldenapron3
Week22
આ પાસ્તા બધાના મનપસંદ છે. તે જલ્દી બની જાય છે.બાળકો ને ખુબ પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ પેને પાસ્તા
  2. ૧ટેબલ સ્પુન મીઠું
  3. બોઈલ્ડ ૧લીટર પાણી
  4. વ્હાઈટ સોસ બનાવા
  5. ટેબલ સ્પુન મેંદો
  6. ૫૦૦ ગ્રામ દૂધ નોર્મલ ટેમ્પરેચર
  7. ૧ટી સ્પુન મીઠું
  8. ૧/૨ટી સ્પુન ચીલી ફ્લેક્સ
  9. ૧/૨ટી સ્પુન ઓરગેનો
  10. ક્યુબ પ્રોસેસ ચીઝ
  11. ૧/૨મરીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાસ્તા બોઈલ્ડ કરવા એક મોટા વાસણમાં એક લીટર પાણી ઉકાળવા મૂકો ને ૧ટેબલ સ્પુન મીઠું ને તેલ ત્રણથી ચાર ટીપાં.પાણી ઉકળે એટલે પાસ્તા નાખો.સૌ પ્રથમ પાસ્તા બોઈલ્ડ કરવા એક મોટા વાસણમાં એક લીટર પાણી ઉકાળવા મૂકો ને ૧ટેબલ સ્પુન મીઠું ને તેલ ત્રણથી ચાર ટીપાં.પાણી ઉકળે એટલે પાસ્તા નાખો. ને બોઈલ્ડ થઈ જાય એટલે જાળવવી ચારણીમાં કાઢી ને ઉપર ઠંડુ પાણી નાખી દેવું.

  2. 2

    વ્હાઈટ સોસ બનાવા માટે ધીમા ગેસ પર એક પેન માં બટર નાખો ને ગરમ થાય એટલે મેંદો નાખી સતત હલાવતા રહેવું બહુ નથી શેકવાનો બસ તેમાં થોડી ખુશ્બુ આવે ત્યાં સુધી લગભગ ચાર મીનીટ સુધી પછી તેમાં દૂધ થોડું થોડું કરીને નાખો ને વ્હીસ્પરથી મીક્સ કરો ને મીઠું નાખો ને ચીલી ફ્લેક્સ નાખો ને ઓરગેનો ને મરીનો પાઉડર નાખો ને ધીમા ગેસ પર મીક્સ કરતાં રહો ને તેમાં પ્રોસેસ ચીઝ છીણીને નાખો. ને પછી તેમાં પાસ્તા નાખો ને ઉપર ચીલી ફ્લેક્સ ને ઓરગેનો સ્પ્રીન્કલ કરો.

  3. 3

    સર્વ કરો. આ સોસ બનાવીને સ્ટોર કરી લો જેથી ગ્રેવીવાળી સબ્જીમાં ક્રીમની જગ્યાએ યુઝ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes