ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati)

ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તવલા માં ઘી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમા ખજૂર ઉમેરો અને ખજુરને ઘી માં સરખો સાંતળો ગેસની આંચ એકદમ લો રાખવી
- 2
ખજૂરને શાતળતા સમયે થોડો થોડો ક્રસ પણ કરતા જાવ ચમચા ની મદદ થી જેથી કરીને ખજૂર એકદમ માવા જેવો થઈ જાય ત્યારબાદ તેમાં ટોપરાનું ખમણ ઉમેરી દો અને સરખી રીતે હલાવો
- 3
ત્યારબાદ તેમાં કાજુ બદામ ઝીણા ઝીણા સમારી અને ઉમેરો અને સરખી રીતે હલાવી લો હવે ખજૂરના માવાને ઠંડુ કરવા રાખી દો ગેસ બંધ કરી દો
- 4
મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે માવા માથી થોડો ભાગ લઇ અને તેની ગોળ થેપલી વાળો ત્યારબાદ તેની ઉપર એક મેરી ગોલ્ડ બિસ્કીટ રાખો અને બિસ્કીટ ઉપર ફરી પાછી એક થેપલી વાડીને મૂકો અને થેપલી થી મેરી ગોલ્ડ બિસ્કીટ ને કવર કરી દો ત્યારબાદ ફરી બાજુ એટલી ઉપર બીજું મેરી ગોલ્ડ બિસ્કીટ મૂકો અને એ બીજી ઉપર ફરી પાછી એ કેટલી કરીને મુકો અને બિસ્કીટ ને કવર કરી દો
- 5
એક કેકમાં ટોટલ ત્રણ થેપલી અને બે મેરી ગોલ્ડ બિસ્કીટ આવશે અને આ રીતે કેક તૈયાર થશે ત્યારબાદ કેક ને ટોપરાના જીણા ખમણમાં રગદોળો જેથી કરીને કેક માં બધી બાજુ ટોપરાનું ખમણ લાગી જશે તો તૈયાર છે બાળકોની ફેવરિટ હેલ્દી ખજૂર બિસ્કીટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ખજૂર બિસ્કીટ ડ્રાય ફુટ રોલ (Khajur Biscuit Dry Fruit Roll Recipe In Gujarati)
#કુકબુક#પોસ્ટ 3#diwali nasto Charulata Faldu -
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
ખજૂર બિસ્કીટ ની કેક (Khajur Biscuit Cake Recipe in Gujarati)
#GA4#WEEK22#KHAJURBISCUITSCAKE Jeny Shah -
-
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
-
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૯ડ્રાય ફ્રુટ જનરલી ઓરીજીનલ ફ્રેશ ફ્રુટ ને સુર્ય ના તાપ મા સુકવી ડ્રાય કરી રેડી કરવા મા આવતા હોય છે.અને તેના ન્યુટ્રીશન પણ ફ્રેશ ફ્રુટ ની જેવા જળવાઈ રહે છે. જેમકે ખજૂર, દ્રાક્ષ, એપ્રીકોટ,અંજીર, બ્લુબેરી, રેડબેરી,સ્ટ્રોબેરી... અને ઘણુ બધુ.જેમાં થી આયર્ન, ફાઇબરl,મીનરલ્સ.... Nilam Piyush Hariyani -
ખજૂર કેક(khajur cake in Gujarati)
બહુ જ ઇઝી એન્ડ કવીક રેસીપી છે.નાના મોટા બધાં ને બહું ભાવે એવી રેસીપી છે.સ્વીટ રેસીપી#માઇઇબુક megha vasani -
ખજૂર ડીલાઈટ બિસ્કીટ(Dates Delight Biscuits Recipe In Gujarati)
#ફટાફટ #સપ્ટેમ્બર Shilpa's kitchen Recipes -
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
-
-
-
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#ખજૂરપાક મે આજે ખજૂર પાક ને અહીં અલગ રીતે સર્વ કર્યો છે. મે ખજૂર પાક ને ઠારી ને ચોસલા પાડવા ની બદલે બાળકો ને ખાવા નું મન થાય માટે તેને મેરી બિસ્કીટ અને બાળકો ની ફેવરિટ એવી જેમ્સ થી કેક બનાવી ને ગાર્નિશ કર્યું છે. આશા છે કે તમને લોકો ને પણ ગમશે. Vaishali Vora -
-
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
More Recipes
ટિપ્પણીઓ (8)