મસાલા ઢોસા(masala dosa in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૧૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ઢોસા પડ માટે
  2. ૩ વાટકીચોખા
  3. ૧ વાટકીઅડદ દાળ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ ચમચીસાજી ના ફૂલ
  6. ચટણી માટે
  7. ૧ વાટકીકોપરાનું છીણ
  8. ૧ વાટકીશીંગ દાણા
  9. મીઠું સ્વાદાનુસાર
  10. સંભાર માટે
  11. ૧ વાટકીતુવેરની દાળ
  12. કાંદા જીના સમારેલા
  13. લવિંગ
  14. તજ ટુકડો
  15. ૧ ચમચીરાઈ
  16. ૧/૨ ચમચીજીરૂ
  17. ચપટીહિંગ
  18. લીમડી પત્તા
  19. તેલ વઘાર માટે
  20. ૧ ચમચીગોળ
  21. ૨ ચમચીસંભાર મસાલો
  22. લંબુ
  23. લીલું મરચું
  24. ૧ ચમચીલાલ મરચુ
  25. ૧/૨ ચમચીહળદર પાઉડર
  26. ચપટીહિંગ
  27. મસાલા માટે
  28. બટાકા બાફીને મેશ કરેલા
  29. ૧ વાટકીચણા ની દાળ પલાળેલી
  30. કાંદા સમારેલા
  31. ૧ ચમચીરાઈ
  32. લીમડો
  33. ચપટીહિંગ
  34. ૧ ચમચીહળદર પાઉડર
  35. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    રાત્રે ચોખા દાળ પલાળી સવારે સરખા ધોઈ મિકસ ર માં પીસી લેવા.તેમાં મીઠું ૩ ચમચી છાસ નાખી અથો લાવવા તડકા માં મૂકી દેવું.

  2. 2

    સંભાર માટે દાળ બાફી લેવી.એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ લવિંગ તજ લીમડો મૂકી વઘાર કરવો.૧ મિનિટ પછી તેમાં કાંદા નાખવા.૫ મિનિટ કૂક થવા દેવું.પછી તેમાં લાલ મરચુ પાઉડર હળદર મીઠું ગોળ લીંબુ સંભાર મસાલો નાખી દાળ નાખી દેવી.અને એકદમ ઉકળવા દેવું. બસ રેડી છે મસ્ત સંભાર

  3. 3

    મસાલા માટે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડી નાખી ચણા ની દાળ નાખવી.૧ મિનિટ બાદ તેમાં કાંદા નાખવા.૫ મિનિટ બાદ તેમાં હળદર મીઠું સ્વાદાનુસાર નાખવું.પછી તેમાં બાફીને મેશ કરેલા બટાકા નાખવા.સરખું મિક્ષ કરી લેવું.રેડી છે મસાલો.

  4. 4

    ચટણી માટે મિકસર જરમાં સીંગદાણા કોપરું નું છીણ નાખી ક્રશ કરવું.જરૂર મુજબ પાણી,મીઠું નાખવું.રેડી છે ચટણી.

  5. 5

    ઢોસા બનાવવા., ખીરા માં સાજી ના ફૂલ,મીઠું સ્વાદાનુસાર,પાણી નાખી પાતળું બેતેર બનાવવું.

  6. 6

    તવી ગરમ કરી તેના ઉપર ઢોસા નું ખીરું પાથરી દેવું.ઉપર મસાલો નાખવી.ફરતે તેલ પોર કરવું.

  7. 7

    Tmne ગમે એ રીતે વાળી દેવું.

  8. 8

    ઢોસા ને ચટણી અને સંભાર જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes